SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પુષ્પવાટિકા, (૭) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન, (લાછલદે માત મલાર–એ દેશી.) શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ છે છાજે રે, ઠકરાઈ પ્રભુ તુજ પર તણી છે. ૧. દિવ્યધ્વનિ સુરકુલ, ચામર છત્ર અમૂલ; આજ હે રાજે રે, ભામંડલ ગાજે દુંદુભિજી. અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અચાર; આજ હે કીધા રે, એગણશે સુરગણ ભાસુરેજી. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હે રાજે રે, દીવાજે છાજે આ શું . સિંહાસન અશક, માંહે બેઠા લે; આજ હે સ્વામી રે, શિવગામી વાચક યશ થુજી. ૫ --- — - -- -- - * - * આ સ્તવનની છેલ્લી ત્રણ ગાથા આ પ્રમાણે હેવી સંભવિત છે કારણ કે તેજ પ્રાતિહાર્યને ક્રમ બરાબર જળવાય છે. સિંહાસન અશેક, બેઠા મેહે લેક, આજ હો રાજે રે, દીવાજે છાજે આઠશુંજી. અતિશય સહજના ચાર, કમ ખયાથી અગ્યાર; આજ હો કીધા રે, ઉગણશે સુરગણ ભાસુરે છે. વાણુ ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હે સ્વામી રે, શિવગામી વાચક યશે થુજી. ૫ ૧ પાઠાંતર-માંહે બેઠા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy