________________
ખાય,
મહી માર
શ્રી યાવિજયજી કૃત યશિતિ જિન સ્તવના. (૬૩)) સજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણેજી, મહી માંહે મહકાય. સાંગલીએ નવી મેરૂ હંકાએ, છાબડીએ રવિ તેજ; અંજલીમાં જેમ ગંગ ન માગે, મુજ મન તેમ પ્રભુ હે જ. સે. ૩ હુએ છુપે નહિ અધર અરૂણ જેમ, ખાતાં પાન સુરંગ, પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તેમ મુંજ પ્રેમ અભંગ. સ. ૪ ઢાંકી ઇશુ પાલશું છે, ન રહે તે વિસ્તાર વાચક યશ કહે પ્રભુ તણાજી, તેમ મુજ પ્રેમ પ્રકાર. સે૫
અંજાર નવી એ
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
(સહજ સલુણા હે સાધુ-એ દેશી.) પદ્મપ્રભ જિન જઈ અલગ રહા, જિહાંથી નાવે લેખાજી; કાગલ ને મસી તિહાં નવી સંપજે, ન ચલે વાટ વિશેજ.
સગુણ સનેહા રે કદિય ન વીસર. ૧ અહીંથી તિહાં જઈ કેઈ આવે નહિ, જેહ કહે સંદેશેજી; જેહનું મલવું દેહિલું તેહશું, ને તે આપે કિલેશેજ. સુ. ૨ વીતરાગશું રાગ તે એકપ, કીજે કવણ પ્રકારે છે;
ડે દડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારેજી. સુ. ૩ સાચી ભક્તિ રે ભાવન રસ કાઢો, રસ હોય તિહાં દેય રીઝેજી; હડાહડે રે બીડું રસ રીઝથી, મનનાં મરથ સીઝેજી. સુ. ૪ પણ ગુણવંતા રે ગેઠે ગાઇએ, મોટા તે વિશ્રામજી; વાચક જસ કહે એજ આશરે, સુખ લહું ઠામઠામજી રુ. ૫
૧. પાઠાંતર–કાજમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com