________________
(૬૨) વિવિધ પુષ્પવાટિકા..
સુરમણિ હે પ્રભુ! સુરમણિ પાપે હલ્થ,
આંગણે હે પ્રભુ! આંગણે મુજ સુરતરૂ ફ જી . 8 જય હે પ્રભુ! જાગ્ય પુન્ય અંકુર, " માગ્યા હે પ્રભુ! હે માગ્યા પાશા હયાછે; વઠા હે પ્રભુ ! પુઠા અમીરસ મેહ, નાઠા હે પ્રભુ! નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. ભૂખ્યાં હે પ્રભુ! ભૂખ્યાં મિલ્યા ધૃતપૂર, તરસ્યાં હે પ્રભુ! તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી; થાકયાં હો પ્રભુ! થાકયાં મલ્યા સુખપાલ, ચાહતા હે પ્રભુ! ચાહતા સજજન હેજે હયારુ. દીવે હે પ્રભુ ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થલે જલે નૌકા મલીજી; કલિયુગે હો પ્રભુ ! કલિયુગે દુલ્લો તુજ, દર્શન હે પ્રભુ! દર્શન લહી આશા ફલીછ. વાચક હે પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે પ્રભુ! વિનવે અભિનંદન સુણેજી; કદિએ હે પ્રભુ! કદિએ મ દેશો છેહ, કે હે પ્રભુ! દેજે સુખ દરિશન તણો.
૪
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન.
(ઝાંઝરિયા મુનિવરની-એ દેશી.) સુમતિનાથ ગુણશું મિલીજી, વધે મુજ મન પ્રીત; તેલબિંદુ જેમ વિસ્તરે, જલમાંહે ભલી રીત, સાભાગી જિનશું, લા અવિહડ રંગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com