________________
શ્રી વિજયજી કૃત ચતુર્વિશતિ જિન સ્તવને(૧) કમાલની દિનકર કર ગ્રહે વલી કુમુદિની હે ધરે ચંદ્રશું પ્રીત કે; ગોરા ગિરીશ ગિરિધર વિના, નવા ચહે હો કમલા નિજ ચિત્ત કે.૪ તિમ પ્રભુશું મુઝ મન રમ્યું, બીજાણું હે નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધ તણે, વાચક યશ હે નિત નિત ગુણ ગાય કેપ
. ( ૩ ) શ્રી સંભવનાથ જિન સ્તવન.
(મન, મધુકર બેહી રહ્યો–એ દેશી.) સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે; ખામી નહિ મુઝ ખિજમતે, કદિએ હશે ફલ દાતા રે. સં. ૧ કર જોડી ઉભું રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જે મનમાં આણે નહિ તો શું કહીએ છાને રે. સં. ૨ ખોટ ખજાને કે નહિ, દીજીએ વંછિત દાને રે, કરૂણા નજર પ્રભુજી તણી, વાધે સેવક વાને રે. સં૦ ૩ કાલ લબ્ધિ મુજ મતિ ગણે, ભાવ લબ્ધિ તુજ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે. સં૪ દેશે તે તુમહિ ભલું, બીજા તે નવી ચાચું રે. . વાચક યશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સં. ૫
(૪) શ્રી અભિનંદન જિન સ્તવન દીઠી હો પ્રભુ ! દીઠી જગગુરૂ તુજ, મૂત્તિ હો પ્રભુ ! મૂર્તિ મેહન વેલડીજી; મીઠી હે પ્રભુ! મીઠી તાહરી વાણું, લાગે હે પ્રભુ ! લાગે જેસી સેલડી જી. જાણું હે પ્રભુ! જાણું જન્મ કયત્વ, જે હું હો પ્રભુ ! જે હું તુમ સાથે મલ્યા;
. . www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat