SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મહોપાધ્યાય શ્રી વિજયજી મહારાજ કૃત ચતુર્વિશતિ જિન સ્તવને. (૧) શ્રી ઋષભ જિન સ્તવન. ( મહાવિદેહ ક્ષેત્ર સોહામણું-એ દેશી. ) જગ જીવન જગ વાલ, મરૂદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિ આનંદ લાલ રે. જ૦ ૧ આંખડી અંબુજ-પાંખી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલે, વાણી અતિહિ રસાળ લાલ રે જ૦ ૨ લક્ષણું અને વિરાજતા, અડહિય સહસ ઉદાર લાલ રે, રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલરે. જ૦ ૩ ઇંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઈ ઘધયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ લાલ રે, ૪૦ ૪ ગુણ સઘલાં અંગે કર્યા, દૂર કર્યા સવી દેષ લાલ રે; વાચક વિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે. જ૦ ૫ ( ૨ ) શ્રી અજિતનાથ જિન સ્તવન. | ( નિંદડી વેરણ હુઈ રહીએ દેશી. ) અજિત જિર્ણોદશું પ્રીતડી, મુઝ ન ગમે છે બીજાને સંગ કે; માલતી કુલે મહીયે, કેમ બેસે હે બાવલતરૂ જંગ . અ. ૧ ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલર હો રતિ પામે મરાલ કે; સરવર જલધર જલ વિના,નવિ ચાહે હે જગ ચાતુકબાલ કે. અ. ૨ કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હે પંજર સહકાર કે; ઓછા તરૂવર નવી ગમે, ગિરૂઆશું હા હાય ગુણને પ્યારે કે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy