________________
શ્રી રવચંદ્રકૃત પાંચ ભાવનાની કાલો. ભરત એલાસુત તેતલી, ત. ઈત્યાદિક મુનિ વૃંદ; આતમ ધ્યાનથી એ તર્યા, ત૦ પ્રણમે તે દેવચંદ્ર.
(૫૯) લ૦ ભા.૧૬
હાલ ૬ ઠી. (સેલર શત્રુંજ' સિદ્ધ થયા એદેશી.) ભાવના મુક્તિ નિશાણી જાણી, ભાવે આસત્તિ આણી છે; એગ કષાય કપટની હાણી, થાયે નિર્મલ ઝાણજી. ભા. ૧ પંચ ભાવના એ મુનિ મનને, સંવર ખાણી વખાણજી; બહઋ૫ સૂત્રની વાણી, દીઠી તેમ કહાણીજી; ભા. ૨ કર્મ કતરણી શિવ નીસરણી, ઝાણ ઠાણ અનુસરણજી; ચેતનરામ તણી એ ઘરણી, ભવ સમુદ્ર દુઃખ હરણીજી. ભા. ૩ જયવંતા પાઠક ગુણધારી, રાજસાગર સુવિચારીજી; નિર્મલ જ્ઞાન ધર્મ સંભાત્રી, પાઠક સહુ હિતકારીજી ભા. ૪ રાજહંસ સિંહ સુગુરૂ પસાથે, દેવચંદ્ર ગુણ ગાવેજી; ભવિક જીવ જે ભાવના ભાવે, તે અમિત સુખ લાવે . ભા. ૫ જેસલમેરે શાહ સત્યાગી, વદ્ધમાન વડભાગી; પુત્ર કલત્ર સકલ ભાગી, સાધુ ગુણના રાગીછ. ભા. ૬ તસ આગ્રહથી ભાવના ભાવી, ઢાલ બંધમાં ગાતાજી; ભણશે ગણશે જે એ જ્ઞાતા, લહેશે તે સુખ સાતાજી. ભા. ૭ મન મુદ્દે પંચ ભાવના ભાવે, પાવન જિન ગુણ ગાવે; મન મુનિવર ગુણ સંગ વસાવે, સુખ સંપત્તિ ગુડ થાઇ. ભા. ૮
૨
પાઠાંતર–૧ મુનિજનને ૨ ધ્યાન. ૩ પાવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com