SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ((42) વિવિધ પુષ્પવાટિકામાં શ શ શ. ૮ ભ ૧ ભ સકલ દોષ હર શાશ્વતા, ત॰ વીરજ પરમ અદ્દીન; સૂક્ષ્મ તનુબ ંધન વિના, ત॰ અવગાહના સ્વાધીન. પુદ્ગલ સકલ વિવેકથી, ત॰ શુદ્ધ અમૃત્તિ રૂપ. ઈંદ્રિય સુખ નિઃસ્પૃહ થયા, ત॰ અકથ્ય અખાહ(ધ્ય)સ્વરૂપ. ભ` ૬ દ્રવ્યતણા પરિણામથી, ત॰ અનુરૂલઘુત્વ અનિત્ય; સત્ય સ્વમાવમયી સત્તા, ત॰ છેડી ભાવ અસત્ય. નિજ ગુણુ રમતા રામ એ, ત॰ સર્કલ અકલ ગુણ ખાણુ; 'ભ પરમાતમ પરજ્યેાતિ એ, ત॰ અલખ અલેપ વખાણુ. પંચ પૂજ્યમાં પૂજ્ય એ, ત॰ સ ધ્યેયથી ધ્યેય. ધ્યાતા ધ્યાન અરૂ ધ્યેય એ, ત॰ નિશ્ચય એક અભેય. લ. અનુભવ કરતાં એહના, ત॰ થાય પરમ પ્રમાદ; એક સ્વરૂપ અભ્યાસશું, ત॰ શિવસુખ છે તસ ગાદ. ભ. ૧૦ મધ અખંધ એ આતમા, ત॰ કન્હેં અકર્તા એહ; એહુ ભાકતા અભેાકતા, ત॰ સ્યાદ્વાદ ગુણ ગેહ. એક અનેક સ્વરૂપ એ, ત॰ નિત્ય અનિત્ય અનાદિ; સદસદ્ ભાવે પરિણમ્યા, ત॰ મુક્ત સકલ ઉન્માદ, તપ જપ કિરિયા ખ૫ થકી, ત॰ અષ્ટ કર્મ ન વિલાય. ભ૦ તે સહુ આતમ ધ્યાનથી; ત॰ ક્ષણમાં ખેરૂ થાય. યુદ્ધાતમ અનુભવ વિના, ત॰ બંધ હેતુ શુભ્ર ચાલ. આતમ પરિણામે રમ્યા, ત॰ એહુજ આશ્રવ પાલ. એમ જાણી નિજ આતમા, ત॰ વરજી સકલ ઉપાધ; ઉપાદેય અવલ’બને, ત॰ પરમ મહોદય સાધ ** ભ સ. ૧૨ ૧ પાઠાંતર-અભેદ એ શ્રય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ el. ૫ ભ સ. ૧૧ : લ. ૧૩ ભ સ. ૧૪ : ભ સ. ૧૫ www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy