SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચંદ્રજી કૃત પાંચ ભાવનાની ઢાલ, (૫) આગલ પાછલ ચિહું દિને, જે વિશી જાય છે ગાદિકથી નવિ રહે, કીધે કેડી ઉપાય. . રે જી. ૩ અતે પણ એને તજ્યાં, થાયે શિવ સુખ. . . - તે જે છૂટે આપથી, તે તુઝ ચે દુખ. ૨ જીવ ૧૪ એ તન વિશે તાહરે, નવિ કાંઈ હાશુ . . એ જ્ઞાનાદિક ગુણ તણે, તુજ આવે ઝાણ. જે વ. ૧૫ તું અજરામર આતમા, અવિચલ ગુણ ખાણ, ક્ષણભંગુર આ દેહથી, તેજ કિહાં પીછાણ. રે જીવ. ૧૬ છેદન ભેદન તાડના, વધ બંધન દાહ; પુદગલને પુગલ કરે, તું તે અમર અગાદ્ય : રે છ. ૧૭ પૂર્વ કર્મ ઉદયે સહી, જે વેદના થાય; કયા આતમ તિણ સમે, તે ધાની રાય. રે જીવ. ૧૮ જ્ઞાન ધ્યાનની વાતડી, કરવી આસાન; અંત સમે આપદ પડ્યાં, વિરલા ધરે ધ્યાને. રે જીવ ૧૯ અરતિ કરી દુઃખ ભોગવે, પરવશ જિમ કર . ' તે તુજ જાણપણું તણે, ગુણ કિશે ધીર. રે જવ. ૨૦ શુદ્ધ નિરંજન નિર્મલે, નિજ આતમ ભાવ ' . તે વિણશે કહે દુઃખ કિશું જે મલિયે આવ રે વ. ૨૧ દેહ ગેહ ભાડા તણે, એ આપણે નાંહિ, તુજ ગૃહ આતમ જ્ઞાન એ, તિણ માંહિ સમાહિ. રે જીવ. ૨૨ મેતારજ સુકેશ, વલી ગજસુકુમાલ, સનકુમાર ચકી પર, તન મમતા ટાલ. ૨ ક. ૨૩ કષ્ટ પડ્યાં સમતા રમે, નિજ આતમ ધ્યાય; દેવચંદ્ર તિણ મુનિ તણ, નિત્ય વંદું પાય. જે જીવ. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy