________________
(૫૪) ; વિવિધ પુષ્પવાટિકા. ક..
દ્વાલ ૩ જી (હવે રાણી પદ્માવતીએ દેશી.) રે જીવ ! સાહસ આકારો, મત થાઓ દીન; સુખ- દુઃખ સંપદ આપદા, પૂર્વ કર્મ આધીન. રે જીવ. ૧ ક્રોધાદિક વ રણ સમે, સહ્ય દુઃખ અનેક; તે જે સમતામાં સહે, તે તુજ ખરે વિવેક. ૨ જીવ. ૨ સર્વ અનિત્ય અશાતે, જેહ દીસે એહક તન ધન સયણ સગા સહુ, તિણશું એ નેહ. રે જીવ. ૩ જિમ બાલક વેલ તણા, ઘર કરીય રમંત; તેહ છતે અથવા તહે, નિજ નિજ ઘર જત. રે જીવ. ૪ પંથી જિમ સરાહમેં, નદી નાવની રીત તિમ એ પરિજન તે મિલ્યો, તિથી શી પ્રીત. રે જીવ. ૫
જ્યાં સ્વાર્થ તિહાં સહુ સગા, વિણ સ્વારથ દૂર; પર–કાજે પાપે ભળે, તું કિમ હવે શુર. તજ બાહિર મેલાવડે, મિલિયે બહુ વાર; જે પૂર્વે મલિયે નહિ, તિણશું ધર પ્યાર. રે જીવ. ૭ ચક્રી હરિ બલ પ્રતિહરિ, તસ વૈભવ અમાન; તે પણ કાળે સંહાર્યા, તુજ ધન યે માન. રે જીવ. ૮ હા હા! હું કરતે તું ફિરે. પર પરિણતિ ચિંત; નરક પડ્યાં કહે તાહરી, કેણ કરશે ચિંત. * રે જીવ. ૯
ગાદિક દુઃખ ઉપજે, મન અરતિ મ ધરેવા (હ) પૂરવ નિજ કુત કમને, એ અનુભવ હેવ (ભેડ). રે જીવ. ૧૦ એહ શરીર અશાશ્વતું, ક્ષણમેં છીજત; પ્રીતિ કીશી તસ ઉપરે, જેહ સ્વારથ વંત. ૨ જીવ. ૧૧ જયાં લગે તુજ ઈશુ કેહથી, છે પૂરવ સંગ; ત્યાં લગે કોલ ઉપાયથી, નવિ થાયે ભંગ. રે જીવ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com