________________
શ્રી રવચંદજી કૃત પા ભાવનાની દાલ (૫૩) હાલ ૨ . (અનુમતિ થી માયે રેવતીએ દેશી.) ૩ણાવલી કનકાવતી, મુક્તાવલી ગુણરયણ * વજય ને જવમધ્ય એ, તપ કરીને તે જ રિપુ મમણ ૧ ભવિયણ! તપગુણ આદરે, તપ તેજે રે છીછે સહુ કર્મ વિષય વિકાર દરે ટલે, મન ગંજે હે ભજે ભવ ભર્મ. ભ૦ ૨ જે જય ઇંદ્રિયજય તહા, ત૫ જાણે છે કર્મસૂડણ સાર; ઉવહાણ જોગ દુહા કરી, શિવ સાધે રે સુધા અણગાર. ભ૦ ૩ જિમ જિમ પ્રતિજ્ઞા દઢ થકે, વૈરાગી તપસી મુનિરાય; તિમ તિમ અશુભ દલ છીએ, રવિ તેજે રેજિમ શીત વિલાય.ભ૦ ૪ જે ભિક્ષુ પડિમા આદર, આસન અકંપ સુધીર; અતિ લીન સમતા ભાવમાં, તૃણની પરે છે જાગૃત શરીર. ભ૦ ૫ જિણ સાધુ તપ તરવારથી, સૂડ્યો મેહ ગયંદ; તિરું સાધુને હું દાસ છું, નિત્ય વંદુહો તસ પય અરવિંદ. ભ૦૬ આયાર સુયગડાંગમાં, તિમ કહો ભગવાઈ અંગ; ઉત્તરઝયણે એગુણતીશમેં, તપસશે હે સહુ કમને ભંગ. ભ૦૭ જે દુવિધ દુક્કર તપ તપે, ભવ પાસ આશ વિરત્ત ધન્ય! સાધુ મુનિ ઢંઢણ સમા, અષિ નંદકહા તિસગ કુરૂદત્ત.ભ૦૮ નિજ આતમ કંચન , તપ અગ્નિ કરી શેવંત નવ નવ લબ્ધિ બલ છત, ઉપસર્ગ હે તે સહંત મહંત. ભ૦ ૯ ધન્ય! તે જે ધન ગૃહે તજી, તન નેહને કરી છે; નિસંગ વનવાસે વસે, તપધારી છે જે અભિગ્રહ ગેહ. ભ૦ ૧૦ ધન્ય! તેહગચ્છ ગુફા તજી, જિનક૯પી ભાવ અફેદ પરિહાર વિશુદ્ધિ તપ તપે, તે વદે હે દેવચંદ્ર મુણુંદ ભ૦ ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com