________________
(ર) : વિવિધ પ્રવાાિ . "
હાલ ૪ થી ( પ્રાણી ધરિયે સંવેગ વિચાર-એ દેશો.) જાન હાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ્ય; તે એકાકી વિહરતે રે, જિનકાદિ હામ રે. માણુ ! એકલ ભાવના ભાવ, શિવ મારગ સાધન દાવ રે. પ્રા૦ ૧ સાધુ ભણું ગૃહવાસની ૨, શ્રી મામા જે; તો પ ગચ્છવાસી પણે રે, ગણ ગુરૂ પર છે નેહ રે. પ્રા૦ ૨ વનમૃગની પર તેહથી રે, છેડી સકલ પ્રતિબંધ તું એકાઠી અનાદિને રે, કિણથી તુજ સંબંધ રે. પ્રા૩ શત્રુ મિત્રતા સર્વથી રે, પામી વાર અનંત, કણ સાજન દુશ્મન કિ રે, કાળે સહુને અંત રે. પ્રા. ૪ બાંધે કર્મ જીવ એકલે રે, ભગવે પણ તે એક કિણ ઉપર કિણ વાતની રે, રાગ દ્વેષની ટેક છે. પ્રા. જે નિજ એકપણું ગ્રહે રે, છેડી સકલ પરભાવ; શાતમ જ્ઞાનાદિથું રે, એક સ્વરૂપે ભાવ રે. પ્રા૦ ૬. આવ્યે છે તું એકલો રે, જાઈશ પણ તું એક; તે એ સયલ કુટુંબથી રે, પ્રીતિ કીશી અવિવેક રે. પ્રા. ૭ વનમાં ગજ સિંહાદિથી રે, વિહરતાં ન ટલે જેહ; જિણ આસને રવિ આથમે રે, તિરું આસન નિશિ છેહ રે. પ્રા. ૮ તપ પારણે આહાર ગ્રહે રે, કરમાં લેપ વિહીન; એકવાર પાણી પીવને રે, વનચરી ચિત્ત અદીને રે. પ્રા. ૯ એહ દેષ ઉપર ગ્રહણથી રે, પરસંગે ગુણ હાણ; પરધન ગ્રાહી ચાર તે રે, એકપણું સુખ ઠાણ રે. પ્રા. ૧૦ પર સંગથી બંધ છે રે, ૫ર વિયોગથી મોક્ષ તેણે તછ પર મેલાવડે રે, એકપણું નિજ પોખ છે. પ્રારા ૧૧
૧ પાઠાંતર–સૌ પર ત રે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com