SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ કૃત પાંચ ભાવનાની ઢાલા, રાહા. સ્વસ્તિશ્રી મદિર પમ, ધર્મ ધામ સુખ ઠામ; સ્યાદ્વાદ પરિણામ ધર, પ્રણમુ. ચેતન રામ. મહાવીર જિનવરનમું, ભદ્રાહુ સૂરીશ; વઢી શ્રી જિનભદ્રગણુિ, શ્રી ક્ષેમેદ્ર મુનીશ. સદ્ગુરૂ શાસનદેવ નમી, બૃહદ્કલ્પ અનુસાર; શુદ્ધ ભાવના સાધુની, ભાવિશ પંચ પ્રકાર. ઇંદ્રિય યાગ કષાય નૈ, જીપે મુનિ નિઃશંક; ઋણુ જીતે કુધ્યાન જય, ાયે ચિત્ત તર’ગ, પ્રથમ ભાવના શ્રુત તણી, શ્રીજી તપ તીય સત્ત્વ; તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુતત્ત્વ. શ્રુત ભાવના મન સ્થિર કરે, ટાલે ભવના ખેદ; તપ ભાવન કાયા ક્રમે, વમે વેદ ઉમેદ (દ્વેગ). સત્ત્વભાવ નિર્ભય દશા, નિજ લઘુતા એકભાવ; તત્ત્વ ભાવના આત્મ ગુણ, સિધ્ધિ સાધના દાવ. ઢાલ ૧ લી. ( લોકસ્વરૂપ વિચારે આતમા રે-એ દેશી. ) સૂત્ર અભ્યાસ કરી મુનિવર સદા રે, અતિચાર સહુ ટાલ; હીણુ અધિક અક્ષર મત ઉચ્ચરા રે, શબ્દ અર્થ સંભાલ. સૂ. ૧ સૂક્ષ્મ સ અગેાચર દૃષ્ટિથી રૈ, રૂપી રૂપ વિહીન; જે અતીત અનાગત વર્તનારે, જાણે જ્ઞાની લીન. સૂ. ૨ પાઠાંતર—૧ પંચમ ભાવના તત્ત્વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy