________________
(૫) કે વિવિધ પુષ્પવાટિકા. સહ કન્યાએ દિક્ષા લીધી, આશ્રવ સર્વ તાજા; જગ ઉપકારી દેશ વિહારી, શુદ્ધ ધર્મ દીપાવે . આ. ૧૧ કારણ વેગે કારજ સાથે, તેહ ચતુર ગાઈજે; આતમસાધન નિર્મલ સાધે, પરમાનંદ પાઈજે રે. આ. ૧૨ એ અધિકાર કા ગુણરાગે, વૈરાગે મન લાવી; વસુદેવહિંડિત અનુસાર, મુનિગુણ ભાવના ભાવી છે. આ. ૧૩ મુનિગુણ થતાં ભાવ વિશુધે, ભવવિચછેદન થાવે; પૂણાનંદ ઈહાથી પ્રગટે, સાધન શક્તિ જમાવે છે. આ. ૧૪ મુનિગુણ ગાવે ભાવના ભાવે, ધ્યા સહજ સમાધિ, રત્નત્રયી એ ખેલો, મિટે અનાદિ ઉપાધિ રે. આ. ૧૫ રાજસાગર પાઠક ઉપગારી, જ્ઞાન ધરમ દાતારી; દીપચંદ પાઠક ખરતરવર, દેવચંદ સુખકારી રે. આ. ૧૬ | નયર લીંબડીમાંય રહીને, વાચંયમ સ્તુતિ ગાઈ આત્મરસિક શ્રોતાજન મનને, સાધન રૂચિ ઉપજાઈ છે. આ. ૧૭ એમ ઉત્તમ ગુણમાલા ગાવે, પાવે હર્ષ વધાઈ; જૈન ધર્મ માર્ગ રૂચિ કરતાં, મંગલ લીલા સદાઈ રે. આ. ૧૮
*
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com