________________
શ્રી દેવચંદ્રજી કૃત પ્રભંજનાની ઢાલો. (૪) હાલ ૩ જી. ( વડે તુંડે રે મુઝ સાહેબ જગ –એ દેશી. )
આ ૨ અનુભવ આતમ આવે, શુદ્ધ નિમિત્ત આલંબન ભક્ત, આત્માલંબન પાયો રે; આયો આયો રે અનુભવ આતમ આયે. આતમ ક્ષેત્રી ગુણ પર્યાય વિધિ, તિહાં ઉપગ રમાયે; પર પરિણતિ પર રીતે જાણ, તાસ વિક૫ ગમા રે. આ. ૨ પૃથકત્વ વિતક શુકલ આરહી, ગુણ ગુણી એક સમાયે; પીય દ્રવ્ય વિતર્ક એકતા, દુધર મેહ ખપાયે રે. આ. ૩ અનંતાનુબંધી સુભટને કાઢી, દર્શન મેહ ગમાયે; ત્રિગતિ હેતુ પ્રકૃતિ ક્ષય કીધી, થશે આત્મરસ રાયે રે. આ. ૪ દ્વિતીય તૃતીય ચેકડી ખપાવી, વેદ યુગલ ક્ષય થાય; હાસ્યાદિક સત્તાથી દવંસી, ઉદય વેદ મિટાયે રે. આ. ૫ થઈ અવેરી ને અવીકારી, હણ્ય સંજવલન કષાયે; માર્યો મેહ ચરણક્ષયકારી, પૂરણ સમતા સમાયે રે. આ. ૬ ઘનઘાતિક ત્રિક ધા લડિયા, ધ્યાન એકત્વને ધ્યા; જ્ઞાનાવરણદિક સુભટ પડિયા, છત નીશાણ ઘુરાયે રે. આ. ૭ કેવલ જ્ઞાન દર્શન ગુણ પ્રગટ્યો, મહારાજ પદ પાયે; શેષ અઘાતિકર્મ ક્ષીણદલ, ઉદય અબાધ દેખાયે રે. આ. ૮ સગી કેવલી થયાં પ્રભૂજના, લેાકાલોક જણા; તીનકાલની ત્રિવિધ વર્તના, એક સમયે ઓળખાય રે. આ. ૯ સર્વ સાધવીએ વંદના કીધી, ગુણી વિનય ઉપજાયે; દેવદેવી તવ કરે ગુણુ સ્તુતિ, જગ જય પડતું વજાયે રે. આ. ૧૦
૧ પાઠાંતર–તિવાર. ૨ ત્યારે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com