________________
(૪૮)
વિવિધ !”
વિવિધ પુષ્પવાટિકા. સત્તા સમ સવી જીવ છે રે, એ જોતાં વસ્તુ સ્વભાવ; એ મહારો એ પારકે રે, અ૦ સવી આરેપિત ભાવ રે. સુ. ૮ ગુરૂષી આગલ એહવું રે, અ૦ જુઠું કેમ કહેવાય ? વપર વિવેચન કે જતાં રે, અય માહો કઈ ન થાય રે. સુ. ૯ ભેશ્યપણું પણ ભૂલથી રે, અવે માને પુદ્ગલ ખંધ; હું ભેગી નિજ ભાવને રે, અ૦ પરથી નહિ પ્રતિબંધ રે. સુ. ૧૦ સમ્યક્ જ્ઞાને વહેંચતાં રે, અ. હું અમૂર્ત ચિદ્રુપ કર્તા ભોક્તા તત્ત્વને રે. અo અક્ષય અકિક સ્વરૂ૫ રે. સુ. ૧૧ સર્વ વિભાવ થકી જુદે રે, અ. નિશ્ચય નિજ અનુભૂતિ; પૂર્ણાનંદી૧ પરમાતમા રે, અવનતિ પર પરિણતિ રીતિ રે. સુ. ૧૨ સિદ્ધસમે એ સંગ્રડે રે, અ૦ પર રંગે પલટાય; સંગાંગી ભાવે કહ્યો રે, અ૦ અશુદ્ધ વિભાવ અપાય રે. સુ. ૧૩ શુદ્ધ નિશ્ચય નયે કરી રે, અ: આતમ ભાવ અનંત; તેહ અશુદ્ધ ન કરી રે, અક દુષ્ટ વિભાવ મહંત રે. સુ. ૧૪ દ્રવ્ય કર્મ કર્તા થયે રે, અ૦ નય અશુદ્ધ વ્યવહાર; તેહ નિવારે સવપદે રે, આ૦ રમતાં શુદ્ધ વ્યવહાર રે. સુ. ૧૫ વ્યવહારે સમરે થકે રે, અરુ સમરે નિશ્ચય આચાર; પ્રવૃત્તિ સમારે વિકલપને રે અ૦ તે સ્થિર પરિણતિ સાર રે. સુ. ૧૬ પુદ્ગલ ને પર જીવથી રે, અ૦ કીધો ભેદ વિજ્ઞાન, બાધકતા દ્વરે ટલે રે, અ. હવે કોણ રેકે ધ્યાન રે. સુ. ૧૭ આલંબન ભાવન વશે રે, આ૦ ધર્મ ધ્યાન પ્રગટાય; દેવચંદ્ર પદ સાધવા રે, અવે એહીજ શુદ્ધ ઉપાય રે. સુ. ૧૮
૧ પાઠાંતર–પરમ એરે. ૨ અંગગીભાવે કરી રે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com