SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચંદ્રજીકૃત પ્રબંજનાની ઢાલે. (૪૭) અધ્યાતમ રસ પાનથી, પીના મુનિરાયા રે લે; અ૦ પી. તે પર પરિણતિ રતિ તજ, નિજત સમાયા રેલેટ અ. નિ. ૧૧ અમને પણ કરે ઘટે, કારણ સંજોગે રે લે; અટકા: પણ ચેતનતા પરિણમે, જડ પુદગલ ભેગે રે લેબ અ૦ જ૧૨ અવર કન્યા એમ ઉચ્ચરે, ચિતિત હવે કીજે રે લો; અગ. ચિત્ર પછે પરમ પદ સાધવા, ઉદ્યમ સાધીજે રે લેઉ૦ ૧૩ પ્રભંજના કહે છે સખિ ! એ કાયર પ્રાણ રે લે; અ૦ એ. ધર્મ પ્રથમ કરે ઘટે, દેવચંદ્રની વાણી રે લો૦ અ દે૧૪ ઢાલ ૨ જી. (જિનવચને વૈરાગી રે ધન્ના-એ દેશી.) કહે સાહુણી સુણ કન્યકા રે, ધન્યા એ સંસાર કલેશ; એહને જે હિત કરી ગણે રે, ધ, તે મિથ્યાત્વ આવેશ રે. ૧ સુજ્ઞાની કન્યા ! સાંભલે હિત ઉપદેશ; જગ હિતકારી જિનેશ છે રે, ધ કીજે તસ આદેશ છે. સુત્ર ૨ ખરડીને જે છેવું રે, ધ તે નહિ શિષ્ટાચાર; રત્નત્રયી સાધન કરે રે, ધ મહાધીનતા વાર રે. સુત્ર ૩ જે પુરૂષ વરવા તણી રે, ધ ઈરછે છે તે જીવ; સ્પે સંબંધ પણે ભણે ૨, ધધારી કાલ સદૈવ છે. સુત્ર ૪ તવ પ્રભૂજના ચિતવે રે, અપા! તું છે અનાદિ અનંત તે પણ મુખ સત્તા સમો રે, અસહજ અકૃત સુમહંત રે સુ૫ ભવ ભમતાં સવી જીવથી, અ૦ પામ્યા સર્વ સંબંધ; માતા પિતા ભ્રાતા સુતા રે, અ૦ પુત્રવધૂ. પ્રતિબંધરે. સુ. ૬ સંબંધ કહું ઈહાં રે, અ૦ શત્રુ મિત્ર પણ થાય; મિત્ર શત્રુતા વલી લહે રે, આ૦ એમ સંસરણ સ્વભાવ ૨. સ. ૭ ૧ પાઠાંતર-સદા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy