________________
શ્રીમાનું દેવચંદ્રજી મહારાજ વિરચિત–
પ્રભજનાની ઢાલે. હાલ ૧ લી (પહેલે રે સુપને મેં ગયવર દી રે લો એ દેશી.) ગિરિ તાર્ચની ઉપરે, ચક્રાકા નયરી રે લોલ. અહ; ચ૦ ચકાયુધ રાજા તિહાં, છત્યા સવી વયરી ૨ લેટ અ. જી. ૧ મદનલતા તસ સુંદરી, ગુણશીલ અચંભા રે લે; અ૦ ગુ. પુત્રી તાસ પ્રભંજના, રૂપે રતિ રંભારે લો. અ. રૂ. ૨ વિદ્યાધર ભૂચર સુતા, બહ મલી એક પંથે રે લે. અ૦ બ૦ રાધા વેધ મંડાવિયે, વર વરવા ખાતે રે લેટ અ૧૦ ૩ કન્યા એક હજારથી, પ્રભંજના ચાલે રે લે; અ૦ પ્ર આર્ય ખંડમાં આવતાં, વન ખંડ વિચાલે રે લેઅ. વ૪ નિથી સુપ્રતિષ્ટિતા, બહુ ગુરૂણી સંગે રે લે; અ૦ બ૦ સાધુ વિહારે વિચરતાં, વંદે મન રંગે રે લ૦ અ. નં. ૫ આર્યા પૂછે એવડે, ઉમાહે યે છે રે લે; અ૦ ઉ૦ વિનયે કન્યા વીનવે, વર વરવા ઈછે રે લો૦ અ વ૦ ૬
એ હિત જાણે તમે, એહથી નવી સિદ્ધિ રે લે; અત્ર એક વિષય હલાહલ વિષ તિહાં, શી અમૃત બુદ્ધિ રે લો. અ. શ૦ ૭ ભેગ સંગ કરમા કહ્યા, જિનરાજે સદાય રે લો; અ. જી. રાગ દ્વેષ સંગે વધે, ભવભ્રમણ સદાય રે લ૦ અ ભ૦ ૮ રાજસુતા કહે સાચ એ, જે ભાખો વાણું રે લે; અ. જે. પણ એ ભૂલ અનાદિની, કેમ જાય છંડાણું રે લ૦ અ. કે. ૯ જેહ તજે તે ધન્ય છે, સેવક જિનજીના રે લો; અસે અમે જડ પુદગલ સે રમ્યા, માહે લયલીના રે લ૦ અ૦ મો. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com