________________
(૪૪)
વિવિધ પપ્પુવાટિકા.
માતજી ! નિજ ઘર આંગણે રે, આંતક રમે નિરખીહ; તેમ સુઝ આતમ ધર્મમાં રે, રમણ કરતાં કિસી બીહ. મા. ૧૧ મેાહ વિષ સહિત જે વચનડાં રે, તે હવે મુઝ ન મિત; પરમ ગુરૂ વચન અમૃત થકી રે, હુ થયેા ઉપશમવત. મા. ૧૨ ભવ તશે। ક્દ હવે ભાંજવા, સાધવા મેાહ અરિવંદ; આતમાનદ આરાધવા રે, સાધવા મેક્ષ સુખકદ, મિ થકી અધિકા જો હુવે રે, તેા માનીએ તાસ વચન; માતજી! કાંઈ નવી ભાખીએ રે, માહરૂ સંચમે મન. મા. ૧૪
૧
મા. ૧૩
ઢાલ ૩ જી. ( ધન ધન સાધુ શિરામણિ ઢઢણા રે—એ દેશી. ) જય ! ધન્ય ! જે મુનિવર ધ્યાને રમ્યારે, સમતાસાગર ઉપશમવતરે; વિષય કષાયે જે નડિયા નહિરે, સાધક પરમા` સુમહંત રે. ધન્ય.૧ યાદવપતિ પરિવારે પરવર્યાં રે, નેમિ ચરણે પેાતા ગજ સુકુમાલ રે; માતપિતા પ્રીતે વહેારાવતા રે; નદન ખાલ મનેાહર ચાલ રે. ધન્ય. ૨ પ્રભુ મુખે સર્વ વિરતિ અંગીકરી રે, મૂકી સર્વ અનાદિ ઉપાધિ રે; પૂછે સ્વામિ! કહો કેમ નીપજે રે, સુઝને વહેલી સિદ્ધ સમાધિ રે.
ધન્ય. ૩
પ્રભુ ભાખે નિજ સત્ત્વ એકતા હૈ, ઉદય અવ્યાપકતા પરિણામ રે; સવર વૃદ્ધે વાધે નિજ રારે, લઘુ કાલે લહિએ શિવ ધામરે ધન્ય, ૪ એક રાત્રિ ડિમા તમે આદરારે, ધરો આતમ ભાવ સુધીર રે; સમતા સિંધુ મુનિવર તેમ કરે રે, શિવપદ સાધવા વડવીરરે, ધન્ય. ૫ શિર ઉપર સગડી સેામિલે કરી ?, સમતા શીતલ ગજસુકુમાલ રે; ક્ષમા નીરે નવરાવ્યા આતમા રે, શું દાઝે તેનેા નહિ ખ્યાલ રે, ધન્ય
પાહાતર ક .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com