________________
શ્રી દેવચંદ્રજીકૃત ગજસુકુમાલની ઢાલે. (૪૩) જેહથી બંધાયે નિજ તત્વ, તેહથી સંગ કરે કે સર્વ સેવ!.. પ્રભુજી ! રહેવું કરી સુરસાય, હું આવું માતા સમજાય. ચેક ૧૧
હાલ ૨છે. મારું મન મોહ્યું રે એણે ડુંગરે એ દેશી.) માતાજી! નેમિ દેશના સુણી રે, મુઝ થયે આજ આન, મનુજ ભવ આજ સફળ થયે રે, આજ શુભ ઉદય દિશૃંદ. મા. ૧ દેવકી ચિત્ત અતિ ગહગહી રે, એમ કહે મધુર મુખ વાણ; ' ધન્ય! તું ધન્ય! મતિ તાંહરી રે, જીણે સુણી નેમિ-મુખવાણી. મા. ૨ માતાજી ! ઈણ સંસારમાં રે, સુખ તણે નહિ લવલેશ; વસ્તુગત ભાવ અવકતાં રે, સર્વ સંગ કલેશ. મા. ૩ કર્મથી જન્મ તનુ કર્મથી રે, કર્મ એ સુખ દુઃખ મૂળ; આતમ-ધમે નવી એ કદા, આજ ટલી મુજ ભૂલ. મા. ૪ નેમિ-ચરણે રહી આદરૂં રે, ચરણ શિવ સુખ-કંદ; વિષય વિષ મુઝ હવે-નવી ગમે રે, સાંભર્યું આમાનંદ. મા. ૫ માતાજી! અનુમતિ આપીએ રે, હવે મુઝ એમ ન રહાય, એક ક્ષણ અવિરતિ દેષિની રે, વાતડી વચને ન કહાય. માં. ૬ મહાવેશે છેલતી દેવકી રે, વિપતી એમ કહે વાત, પુત્ર ! તે એ કિશું ભાખિયું રે, તુ વિરહ મુઝ ન સુહાત. મા. ૭ વચ્છ ! સંયમ અતિ દેહિલું રે, તેલ મેરૂ એક હાથ; પ્રાણજીવન ! મુઝ વાલાં! રે, મારે તું હિજ આથ. મા. ૮ માત ! તમે શ્રાવિકા નેમિની રે, તમે એમ ન કહાય; . મેક્ષ સુખ હેતુ સંયમ તણ, કેમ કરે માત! અંતરાય. મા. ૯ વત્સ! મુનિ ભાવ દુષ્કર ઘણે રે, જીવો મેહ ભૂપાલ;. 1 વિષય સેના સહુ વારવી રે, તમે છે બાલ સુકુમાલ. મા. ૧૦
૧ પાઠાંતર-સંસાર. ૨ મુંઝી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com