________________
શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ વિરચિત–
શ્રી ગજસુકુમાલની ઢાલે. ઢાલે ૧ લી. (રાગ બંગાલ–રાજા નહિ નમે-એ દેશી ) દ્વારિકાનગરી ઋદ્ધિ સમૃદ્ધ, કૃષ્ણનરેશ્વર ભુવનપ્રસિદ્ધ ચેતન સાંભલે. વસુદેવ દેવકી અંગ સુજાત, ગજસુકુમાલ કુંવર વિખ્યાત. ચેટ ૧ મયરી પરિસરે શ્રી જિનરાય, સમવસર્યા નિર્મમ નિર્માય; ચે.' યાદવકુલ અવતંસ મુન્દ નેમિનાથ કેવલ ગુણવંદ. ૨૦ ૨ ત્રિભુવનપતિ શ્રી નેમિનિણંદ, આવ્યા સુણી હરખ્યા ગોવિંદ; ૨૦ સર્યું સામઈયું વંદન કાજ, હરખે વાંદ્યા શ્રી જિનરાજ. ૨૦ ૩ લઘુવય પણ શ્રી ગજસુકુમાલ, રૂપ મને હર લીલાએ ચાલ; ચેક વીતરાગ-વંદન અતિ રંગ, સુવિવેકે આ ઉચ્છરંગ. ૨૦ ૪ સમવસરણ દેખી વિકસંત, ત્રિકરણ મેગે અતિ હરખંત, ચે. ધન્ય! ધન્ય! માને મનમાંહિ, ગયે પાપ હું થયો સને. ૨૦૫ કુંવરે વંધા શ્રી જિન પાય, આનંદ લહેર ‘અંગ ન માય; ચેટ નિષ્કામી પ્રભુ દીઠા જામ, વીસરી મા ને ધન ધામ. ૨૦ ૧૬ જિન મુખ અમૃત વયણ સુણત, ભાગ્યો મિથ્યા મોડ અનંત; ચે જ્ઞાન દર્શન ચરણ સુખ ખાણ, શુદ્ધાતમ નિજત્વ પિછાણ ૨૦ ૭ પર પરિણતિ સંગીભાવ, સર્વ વિભાવ ન શુદ્ધ સ્વભાવ; ચે દ્રવ્ય કર્મ કર્મ ઉપાધિ, બંધ હેતુ પમુહા સવિ વ્યાધિ. ૨૦ ૮ તેથી ભિન્ન અમૂરત રૂપ, ચિન્મય ચેતન નિજ ગુણ ભૂપ; શ્રદ્વા ભાસન સ્થિરતાભાવ, કરતાં પ્રગટે શુદ્ધ સ્વભાવ ૨૦ ૯ નેમિવચન સુણ વડવીર, ધીર વચન ભાખે ગંભીર; ચે દેહાદિક એ મુઝ ગુણ નાંહી, તે કેમ રહેવું મુઝ એ માંહી. ૨૦ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com