________________
(૪૦) વિવિધ પુષ્પવાટિકા. સમકિતવંત સંયમ ગુણ ઈહતા, તે ધરવા સમરથ; સુ સંવેગપક્ષી ભાવે શેષતા, કહેતા સા રે અર્થ. સુ. ધ. ૯ આપ-પ્રશંસાએ નવી માચતા, રાચતા મુનિ ગુણ રંગ; સુત્ર અપ્રમત્ત મુનિ શ્રત તત્ત્વ પૂછતા, સેવે જાસ અભંગ. સુ. ધ. ૧૦ સહણ આગમ-અનુ મેદના, ગુણકર સંયમ ચાલ; સુત્ર
વ્યવહારે સાચી તે સાચવે, આયતિ લાભ સંભાલ. સુ. ધ. ૧૧ દુષ્કરકાર થકી અધિકા કહે, બૃહત્ક૯૫ વ્યવહાર, સુરત ઉપદેશમાલા ભગવાઈ અંગમેં, ગીતારથ અધિકાર. સુ. ધ. ૧૨ ભાવ ચરણુ–સ્થાનક ફરસ્યા વિના, ન હુવે સંયમ ધર્મ, સુત્ર તે સ્થાને જઠે તે ઉચ્ચરે, જે જાણે પ્રવચન-મર્મ. સુ. ધ. ૧૩ ચથ લેભે નિજ સમ્મતિ સ્થાપવા, પરમન રંજન કાજ; સુe જ્ઞાન ક્રિયા દ્રવ્યથી સાચવે, તેહ નહિ મુનિરાજ. સુ. ધ. ૧૪ બાહ્ય દયા એકાંતે ઉપદિશે, શ્રુત આમ્નાય વિહીન; સુત્ર બગપરે ઠગતા મુરખ લેકને, બહુ ભમશે તે દીન સુ. ધ. ૧૫ અધ્યાતમ સાધન પરિણતિ ગ્રહી, ઉચિત વહે આચાર, સુહ જિનઆણા અવિરાધક પુરૂષ જે, ધન્ય તેહને અવતાર. સુ. ધ. ૧૬ દ્રવ્યક્રિયા નૈમિત્તિક હેતુ છે, ભાવકિયા લયલીન; સુત્ર નિરૂપાધિકતા જે નિજ અંશની, માને લાભ નવીન. સુ. ધ. ૧૭ પરિણતિ દોષ ભણું જે નિંદતા, કહેતા પરિણતિ ધમસુત્ર રોગ ગ્રંથના શાસ્ત્ર અભ્યાસતા, તેહ વિદારે કમ. સુ. ધ. ૧૮ અપ ક્રિયા પણ ઉપગારી પણ, જ્ઞાની સાથે રે શુદ્ધ સુત્ર દેવચંદ્ર સુવિહિત મુનિચંદને, પ્રણમે સયલ સમૃદ્ધ. સુ. ધ. ૧૯
૧ પાઠાંતર–ભાવ પ્રકાશતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com