SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચ`દ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલા. (૩૯) ખતી મુત્તિ યુત અકિંચની, શૌય પ્રાધર ધીરેાજી; .. વિષમ પરિસહ સેના વિદ્યારવા, વીર પરમ શોડીરાજી ગુ૦ ૭ કર્મ પટલ દલ ક્ષય કરવા રસી, આતમ ઋદ્ધિ સમૃદ્ધો; દેવચંદ્ર જિન આણા પાલતા, વો ગુરૂ ગુણવૃદ્ધોજી. ગુ॰ ૮ ઢાલ ૮૯ મી. ( દેશી–રસિયાની. ) ધમ ધુરંધર મુનિવર રસહીએ, નાણુ ચરણ સંપન્ન; સુગુણુનર ! ઇંદ્રિય ભાગ તજી નિજ સુખ઼ ભજી, ભવ વારક ઉદવિન્ન. સુ॰ ધ. ૧ દ્રવ્ય ભાવ સાચી શ્રદ્ધા ધરી, પરિહરી શંકા દોષ; સુ કારણે કારજ સાધન આદરી, ધરે સાધ્ય સ ંતા. ૩૦ ૫. ૨ ગુણ પર્યાય વસ્તુ પરીક્ષતા, શિક્ષા ઉભય ભંડાર; સુ॰ પરિણતિ શક્તિ સ્વરૂપે પરિણમે, કરતાં તસ વ્યવહાર. સુ॰ . ૩ લેાકસન્ના વિતિગિચ્છા ટાલતા, કરતા સંયમ વૃદ્ધિ; સુ॰ મૂલ ઉત્તર ગુણુ સ સંભાલતા, ધરતા આતમ શુદ્ધિ. સુ ધ, શ્રુતધારી શ્રુતધર નિશ્રારસી, વશ્ય કર્યાં ત્રિક યેગ; સુ૦ અભ્યાસી અભિનવ શ્રુત સારના, અવિનાશી ઉપયેગ. સુ॰ ધ. ૫ દ્રવ્ય ભાવ આશ્રવમલ ટાલતા, પાલતા સંયમ સાર; સુ સાચી જૈન ક્રિયા સંભારતા, ગાલતા ક્રમ વિકાર. સુ॰ ધ. હું સામાયિક આદિ ગુણશ્રેણિમાં, રમતા ચઢતે રે ભાવ; સુ॰ તીન લેાકથી ભિન્ન ત્રિલેાકમાં, પૂજનિક જસ પાવ. સુ૦ ૪. ૭ અધિક ગુણી નિષ્ટ તુલ્ય ગુણી થકી, મિલતા જે મુનિરાજ; સુ॰ પરમ સમાધિ નિધિ ભવજલધિના, તરણતારણ જહાજ. સુ॰ ધ. ૮ ૧૫ ઢાંતર—વિષય ૨ સુલહીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy