SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) : વિવિધ પુષ્પવાટિકા એમ જાણી સ્થિર સંયમી, ન કરે ચપલ પલિમંથ; સ . ' આત્માનંદ' આરાધતા, અજજસ્થઅર્થે નિથ.| સ..વ૭ સાધ્ય શુદ્ધ પરમાતમા, તસ સાધમ ઉત્સર્ગ; સ . - - બારે ભેદે તપ૨વિષે, સકલ શ્રેષ્ઠ વ્યુત્સર્ગ. સ. વ. ૮. સમકિત ગુણઠાણે કરે, સાધ્ય અગી ભાવ; સા ઉપાદાનતા તેહની, ગુપ્તિ રૂપ સ્થિર ભાવ. ' સ. વ. ૯ ગુતિ રૂચિ ગુપ્તિએ રમ્યા, કારણ સમિતિ પરપંચ; સા: ' - કરતા સ્થિરતા ઈહતા, ગ્રહે તવ ગુણ સંચ. સ. વ. ૧૦ અપવાદે ઉત્સર્ગની, દષ્ટિ ન ચૂકે જેહ; સ . - પ્રણમે નિત પ્રતે ભાવશું, દેવચંદ્ર મુનિ તેહ. સ. . ૧૧ ઢાલ ૮ મી. (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી ). ગુમિ સંભારે રે ત્રીજી મુનિવરૂ, જેહથી પરમ આન દેજી; . મેહ ટલે ઘનઘાતી પરિગલે, પ્રગટે જ્ઞાન, અમદેજી. ગુ.૧ કિરિયા શુભ અશુભ ભવબીજ છે, તિશે તજી તનુ વ્યાપાર; ચંચલ ભાવ તે આશ્રય મૂલ છે, જીવ અચલ અવિકારે છે. ગુર ઇંદ્રિય વિષય સકલને દ્વાર એ, બંધ હેતુ દઢ એહજી; • અભિનવ કર્મ ગ્રહે તનુયેગથી, તિણે સ્થિર કરીએ દેહાજી. ગુ. ૩ આત્મ વીર્ય ફુરે પર સંગમે; તે કહીએ તનુ વેગેજી; ચેતન સત્તા રે પરમ અગી છે, નિર્મલ સ્થિર ઉપયાગેછે. ગુરુ ૪ જાવત્ કંપન તાવતું બંધ છે, ભાખ્યું ભગવાઈ અંગેજી; : તે માટે પ્રૂવ તવ રસે રમે, માહણ યાન પ્રસંગેજી. ગુ૫ વીર્ય સહાયી રે આતમ ધમને અચલ સહજ અપ્રયાસજી; તે પરભાવ સહાય કેમ કરે, મુનિવર ભુણ આવાસોજી. ગુન ૬ ૧ અધ્યાત્મ. ૨ પાઠાંતર–ધિવિધે. ૩ કરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy