________________
શ્રી દેવચંદ્રજી કૃત
પ્રવચન માતાની ઢાલે. (૩૭)
મુ. ૭
મુ
શુકલધ્યાન શ્રુતાલંબના રે, એ પણ સાધન દાવ; વસ્તુપમ ઉત્સર્ગમાં રે, ગુણગુણી એક સ્વભાવ છે. પર સહાય ગુણ વર્તાના રે, વસ્તુ ધર્મ ન કહાય; સાધ્યરસી તે કેમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય રે. આત્મરસી આત્માલયી રે, ધ્યાતા તત્વ અનંત; સ્યાદ્વાદ જ્ઞાની મુનિ રે, તત્વ રમણ ઉપશાંતરે. નવી અપવાદ રૂચિ કદા રે, શિવરસિયા અણગાર; શક્તિ યથાગમ તે સેવતા રે, નિંદે કર્મ પ્રચાર રે. શુદ્ધ સિદ્ધ નિજ તત્ત્વતા રે, પૂર્ણાનંદ સમાજ; દેશચંદ્ર પદ સાધતા રે, નમીએ તે મુનિરાજ રે.
મૃ. ૯
મુ. ૧૦
મુ. ૧૧
હાલ ૭ મી. (સુમતિ સદા દિલમે ધરે–એ દેશી.), વચન ગુપ્તિ સુધી ધરે, વચન તે કર્મ સહાય સલુણે - ઉદયાશ્રિત જે ચેતના, નિશ્ચય તેહ અપાય, સ. વ. ૧ વચન અગોચર આતમા, સિદ્ધ તે વચનાતીત; સ. સત્તા અસ્તિ સ્વભાવમેં, ભાષક ભાવ અતીત. સ. વ. ૨ અનુભવ રસ આસ્વાદતા, કરતા આતમ ધ્યાન; સ”, ; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન. સ. વ. ૩. વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય, સત્ર તેહ સર્વથા ગોપવે, પરમ મહા રસ થાય. સ. વ. ૪ : ભાષા પુદ્ગલ વર્ગણા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ; સ કરવા આતમ વયને, સ્થાને પ્રેરે સાધ. સ. વ. ૫ ચાવતું વીય ચેતના, આતમગુણ સંપત્ત; સત્ર રાવત સંવર નિજર, આશ્રવ પર આયત્ત. સ. વ. ૬ :
૧ પાઠાંતર-સર્વે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com