SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) વિવિધ પુષ્પવાટિકા. આતમ પરિણતિ તવમયી કરે રે, પરિહરતા પરભાવ; દ્રવ્ય સમિતિ પણ ભાવ ભણી ધરે રે, મુનિના એહ સ્વભાવ, મુ.૧૧ પંચ સમિતિ સમિતા પરિણામથી રે, ક્ષમાકેાષ ગતરાષ; ભાવન પાવન સચમ સાધતા રે, કરતા ગુણગણું પાષ મુ. ૧૨ સાધ્યરસી નિજતત્ત્વ તન્મયી રે, ઉત્સર્ગી નિર્માચ; ચેગ ક્રિયા કુલ ભાવ અવહેંચતા ?, શુચિ અનુભવ સુખરાય. મુ. ૧૩ આણાયુત નાણી વળી દેશની રે, નિશ્ચય નિગ્રહવ'ત; દેવચંદ્ર એવા નિશ્ચય જે રે, તે મુજ ગુરૂ મહંત, == ઢાલ ૬ ઠ્ઠી. ( વૈરાગી થયા-એ દેશી. ) દુષ્ટ તુરંગમ ચિત્તને કહ્યો રે, મેહ નૃપતિ પ્રધાન; આત્તરૌદ્રને ખેત્ર એ રે, રાક તુ જ્ઞાન નિધાન મુનિ ! મન વશ કરે, મન એ આશ્રવગેહ રે; મન એ તારશે, મન સ્થિર યતિવર તેહ રે. ગુપ્તિ પ્રથમ એ સાધુને રે, ધમ શુકલના કદ; વસ્તુ ધમે ચૈતન રમે રે, સાથે પૂર્ણાનંદ રે. યેાગ ત પુદ્ગલ ચેાગવે રે, ખેચે અભિનવ કમ; ચાગ વત્તના કપના રે, નવી એ આતમ ધરે. વી ચપલ પર સગમી રે, એહ ન સાધક પક્ષ; જ્ઞાન ચરણુ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ ૨. સવિકલ્પ ગુણુ સાધના રે, ધ્યાનીને ન સુહાય; નિર્વિકલ્પ અનુભવ રસી હૈ, આત્માની થાય રે. રત્નત્રયીની ભેદતા રે, એ સમલ વ્યવહાર; ત્રિકરણ વીય એકવતા રે, નિલ આત્માચાર રે. ૧ પાડાંતઃ–વતુધર્મ ચિંતન રમ્યારે ગુણ પા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat :: ૩. ૧૪ ૩. ૧ ૩. ર ૩. ૩ સુ. ૪ ૩. પ્ ૩. દ www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy