________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની હાલો (૩૫)
ઢાલ ૫ મી. (ચેતન ચેતજે રે–એ દેશી.) . પાંચમી સમિતિ કહી અતિ સુંદરી રે, પારિઠાવણિયા નામ; પરમ અહિંસક ધર્મ વધારરે, મૃ૬ કરૂણા પરિણામ. ૧ મુનિવર! સેવ રે, સમિતિ સદા સુખદાય; સ્થિર ભાવે સંજમ સેહિ રે ! નિમલ સંવર થાય, મુનિવર સેવ રે. દેહ નેહથી ચંચલતા વધે રે, વિકસે દુષ્ટ કષાય; તિરે તનુ રાગ તજી દયાને રમે રે, જ્ઞાન ચક્ષુ સુપસાય. મુ. ૩
છતાં શરીર તિહાં મલ ઉપજે રે, તેહ તણે પરિહાર કરે જતુ ચર સ્થિર અણહવે રે, સકલ દુગુચછા વાર. મુ. ૪ સંયમ બાધક આત્મ વિરાણા રે, આણુ ઘાતક જાણ; ઉપધિ અશન શિષ્યાદિક પરઠવે રે, આયતિ લાભ પિછાણ મુ. ૫ વધે આહારે તપિયા પરઠ રે, નિજ કેકે અપ્રમાદ; દેહ અરાગી ભાત અવ્યાપતારે, ધીરને એ અપવાદ: મુ. ૬ સંકાદિક દુષણ પરિહરી રે. વરછ રાગ ને દ્વેષ, આગમ રીતે પરિઠવણ કરે રે, લાઘવ હેતુ વિશેષ. મુ. ૭ કલ્પાતીત અહાલંદી ક્ષમી રે, જિનકલ્પાદિ મુનીશ; તેહને પરિઠવણ એક મલ તણું રે, તેહ અ૫ વલી દીશ. મુ. ૮ રાત્રે પ્રશ્રવણદિક પરિઠવે રે. વિધિકૃત મંડેલ ઠામ; સ્થવિરકપીને વિધિ અપવાદ છે રે, ‘લાભાદિક ને કામ. મુ. ૯ એહ દ્રવ્યથી ભાવે પરિઠવે રે, બાધક જે પરિણામ; છેષ નિવારે માદકતા વિના રે, સર્વ વિભાવ વિરામ. મુ. ૧૦ - ૧ પાઠાંતર-હાય છે રે. ૨ “અદીશ?) ૩ પ્રતિ અ૦ પાઠ છે.
શ્વાનાદિક ને કામ. એમ પણ પાક છે-વધારે યુકત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com