________________
(૩૪)
વિવિધ પુષ્પવાટિકા
શ્યાને મુનિવર ! ઉપષિ સંગ્રહે, જે પરભાવ વિરત્ત; હે અમેાહી નવી લેાહી કદા, રત્નત્રયી સપત્ત. ભાવ અહિંસકતા કારણ ભણી, દ્રવ્ય અહિંસક સાધ; રાહરણ મુખવસ્તિકા ધરે, ધરવા ચેગ સમાધ શિવસાધનનું મૂલ તે જ્ઞાન છે, તેહના હેતુ સજ્ઝાય; તે આહાર રે તે વલી પાત્રથી, જયણાએ ગ્રહવાય. ખાલ તરૂણ નરનારી જ...તુને, નગ્ન દુગચ્છા હેત; તેણે ચાલપટ મુનિ ગ્રહી ઉપદિશે, શુદ્ધ ધર્મ સંકેત. સ૦ ૮ દસ મસક શીતાદિ પરિસહે, ન રહે ધ્યાન સમાધ; કલ્પક આદિક નિર્મોહીપણું, ધારે મુનિ નિરાખાધ. લેપ અલેપ નદીના જ્ઞાનનુ, કારણ દદંડ ગ્રહત; દશવૈકાલિક ભગવતી સાંખથી, તનુ સ્થિરતાને રે સંત. સ૦ ૧૦ લઘુ ત્રસ જીવ સચિત્ત રાદિના, વારણુ દુઃખ સંઘટ્ટ; દેખી પાંજરે મુનિવર વાવરે, એ પૂરવ મુનિવરૃ. પુદ્ગલ ખૂંધ ગ્રહણુ નિખેવણા, દ્રવ્યે જયણા તાસ; ભાવે આતમપરિણિત નવનવી, ગ્રહતાં સમિતિ પ્રકાશ, સ૦ ૧૨ ખાધક ભાવ અદ્વેષ પણે તજે, સાધક લે ગતરાગ; પૂર્વ ગુણ પાષક રક્ષક પણે, નીપજતે શિવમાગ. સચમશ્રેણિએ સંચરતા મુનિ, હરતા ક્રમ કલક; મરતા મરતા હૈ રસ એકત્વતા, તત્ત્વ રમણુ નિઃશંક સ૦ ૧૪
જગ ઉપકારી રે તારક ભવ્યના, લાયક પૂર્ણીનદ;
ધ્રુવચંદ્ર એવા મુનિરાજના, વ પદ અરિવંદ.
•
૧ લેાબી. ૨ વસ્ત્ર-પછેડી-પાગરણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સ॰ પ
સ ઃ
સ છ
સ
સ૦ ૧૧
સ૦ ૧૩
સ૦ ૧૫
www.umaragyanbhandar.com