________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલે. (૩૩) તનુ અનુયાયી વીર્યને, વર્તન અને સંજોગ, વૃદ્ધ યણિકા જાણીએજી, અનાદિક ઉપભેગ. મ. ૮:
જ્યાં સાધકતા નવી અડે છે, ત્યાં નવી ગ્રહે આહાર; બાધક પરિણતિ વારવા, અશનાદિક ઉપચાર. સડતાલીશે દ્રવ્યનાજી, દેષ તજી નીરાગ; અસંભ્રાંત મૂચ્છ વિનાજી, ભ્રમર પરે વડભાગ. તત્વરૂચિ તત્વાશ્રયીજી, તત્ત્વરસી નિગ્રંથ; કર્મ ઉદયે આહારતાછ, મુનિ માને ૫લીમંથ. લાભ થકી પણ અણુલોજી, અતિ નિર્જરા કરંત; પામે અણુવ્યાપકપણે છ, નિર્મમ સંત મહંત. મ. ૧૨ અનાહારતા સાધતાઈ, સમતા અમૃત કંદ; શ્રમણ ભિક્ષુ વાચંયમીજી, તે વંદે દેવચંદ્ર. મ. ૧૩
હાલ ૪ થી. ભાલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) સમિતિ ચેાથી રે ચિહુ ગતિ વારણી, ભાખી શ્રી જિનરાજ; રાખી પરમ અહિંસક મુનિવરે, ચાખી જ્ઞાન સમાજ. સહજ સંવેગી રે સમિતિ પરિણમે, સાધન આતમકાજ; આરાધન એ સંવર ભાવને, ભવજલ તારણ જહાજ. સ. ૨ અભિલાષી નિજ આતમતત્વના, સાખ ધરે રે સિદ્ધાંત; નાખી સર્વ પરિગ્રહ સંગને, ધ્યાનાકાંક્ષી રે સંત. સ૦ સંવર પંચ તણું એ ભાવના, નિરૂપાધિક અપ્રમાદ; સર્વ પરિગ્રહ ત્યાગ અસંગતા, તેહને એ અપવાદ. સ. ૪ - ૧ મુનિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com