________________
(૩ર), વિધિધ પુષ્પવાટિકા, સૂવ ને અર્થ અનુગ એ, બીય નિજજુત્તિ સંયુત્તરે; તીય ભાષ્ય નય ભાવિયે, મુનિ વદે એમ તતરે. સા. ૧૦ જ્ઞાન સમુદ્ર સમતા ભર્યા, સંવર દયા–ભંડારરે; ત-સ્વાનંદ આસ્વાદતા, વંદિએ ચરણ ગુણ ધારરે. સા. ૧૧ મેહ ઉદયે અહી જિશ્યા, શુદ્ધ નિજ સાધ્ય લયલીનરે; દેવચંદ્ર તે મુનિ વંદિએ, જ્ઞાન અમૃત રસ પીનરે. સા. ૧૨
ઢાલ ૩ જી. (ઝાંઝરિયા મુનિવરની દેશી.) સુમતિ ત્રીજી એષણાજી, પંચ મહાવ્રત મૂલ, અનાહારી ઉત્સર્ગને છે, એ અપવાદ અમુલ મન મેહન મુનિવર ! સુમતિ સદા દિલ ધાર. ચેતનતા ચેતન તણજી, નવી પસંગી તેડ; તિણે પર-સન્મુખ નવી કરે છે, આત્મ રતિ વતી જેહ. મ. ૨ કાય એગ પુદ્ગલ ગ્રહે છે, એહ ન આતમ-ધર્મ, જાણગ કર્તા ભેગજી, હું મારો એ મર્મ. મ. અનભિસંધિ ચલ વીર્યનેજી, રોધક શક્તિ અભાવ; પણ અભિસંધિજ વીરજે છે, કેમ ગ્રડે પરભાવ. મ. એમ પર ત્યાગી સંવરીજી, ગ્રહે નહી. પુદ્ગલ ખંધ; સાધક કારણ રાખવાજી, અશનાદિક સંબંધ. મ. ૫ આત્મ-તત્ત્વ અનંતતાજી, જ્ઞાન વિના ન જણાય; તેહ પ્રગટ કરવા ભણુજી, સૂત્ર-સઝાય ઉપાય. તેહ દેહથી દેહ એહજી, આહારે બલવાન; સાધ્ય અધુરે હેતુને છે, કેમ તજે ગુણવાન.
૧ ભોક્તા. ૨ પાઠાંતર-રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com