________________
શ્રી દેવચંદ્રજી કૃત અષ્ટપ્રવચન માતાની ઢાલે. (૩૧) પરમાનંદ રસ અનુભવે છે, નિજ ગુણ રમતા ધીર; દેવચંદ્ર મુનિ વંદતાજી, લહીએ ભવ જલ તીર. મુ. ૧૨
ઢાલ ૨ જી. (સ્વસ્તિ શ્રી પુષ્કલાવતીએ દેશી.) સાધુજ સુમતિ બીજી ધરે, વચન નિર્દોષ પ્રકાશરે; ગુમિ ઉત્સર્ગને સુમતિ તે, માર્ગ અપવાદ સુવિલાસરે. સા. ૧ ભાવના બીય મહાવ્રત તણું, જિને ભણું સાયતા મૂલરે; ભાવ અહિંસકતા વધે, સર્વ સંવર અનુકૂલરે. સા. ૨ મૌનધારી મુનિ ના વદે, વચન જે આશ્રવ ગેહરે, આચરણ જ્ઞાનને ધ્યાનને, સાધક ઉપદિશે તેહરે. સા. ૩ ઉદિત પર્યાપ્તિ જે વચનની, તે કરી શ્રુત અનુસાર, બેલ પ્રાભાવ સઝાયથી, વલી કરે જગ ઉપકારરે. સા. ૪ સાધુ નિજ વીર્યથી પરતણે, નવી કરે ગ્રહણ ને ત્યા રે; તે ભણી વચન ગુપ્તિ રહે, એ ઉત્સર્ગ મુનિ-માગરે. સા. ૫ રોગ જે આશ્રવ પદ હતું, તે કર્યો નિર્જરા રૂપરે; લેહથી કંચન મુનિ કરે, સાધતા સાધ્ય ચિપરે. સા. ૬ આત્મહિત પરહિત કારણે, આદરે પંચ સઝાયરે; તે ભણી અશન વસનાદિક, આશ્રય સર્વ અવવારે. સા. ૭ જિન ગુણ રતવન નિજ તત્વને, જે ઈહાર કરે અવિરેાધરે દેશના ભવ્ય પ્રતિબંધિવા, વાયણ કરણ નિજ ધરે. સા. ૮ નય ગમ ભંગ નિક્ષેપથી, સહિત સ્યાદ્વાદયુત વાણ; સેલ દશ ચાર ગુણશું મિલી, કહે અનુગ સુપહાણ રે. સા. ૯
૧૨;
પાઠાંતર–૧ તત્વની. ૨ અણુપેદા કરે અવિરેાધરે; એ પાઠ યોગ્ય જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com