SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ દેવચંદ્રજી મહારાજ કૃત અષ્ટ પ્રવચન માતાની ઢાલે. દેહરા. સુકૃત ક૫તર શ્રેણિની, વર ઉત્તમ કુરૂ ભૌમ; અધ્યાતમ રસ શશિકલા, શ્રી જિનવર વાણી નૌમ. ૧ દીપચંદ્ર પાઠક અવર, પય વંદી અવદાત; સાર શ્રમણ ગુણ ભાવના, ગાઈશ પ્રવચન માત. જનની પુત્ર-શુભંકરી, તિમ એ પવયણ માય; ચારિત્ર ગુણ ગણ વદ્ધની, નિર્મલ શિવ સુખદાય. ભાવ અયોગી કરણ રૂચિ, મુનિવર ગુપ્તિ ધરંત, જે ગુપ્ત ન રહી શકે, તે સુમતે વિચરત. ગુપ્તિ એક સંવરમયી, ઉત્સર્ગે પરિણામ; સંવર નિર્જર સુમતિથી, અપવાદે ગુણધામ. દ્રવ્ય દ્રવ્યતઃ ચરણુતા, ભાવે ભાવ ચરિત; ભાવ દષ્ટિ દ્રવ્યતઃ કિયા, કરતાં શિવ સંપત્તિ આત્મ ગુણ પ્રાગ ભાવથી, જે સાધક પરિણામ; સુમતિ ગુપ્તિથી જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવઠામ. ૭ નિશ્ચય કરણ રૂચિ થઈ, સુમતિ ગુપ્તિપર સાધ!; પરમ અહિંસક ભાવથી, આરાધે નિરૂપાધ. પરમ મહોદય સાધવા, જેહ થયા ઉજમાલ; શ્રમણ ભિક્ષુ ભાણ યતિ, ગાઉં તસ ગુણ માલ. ૧ પાઠાંતર-જિનની પુત્રી શુભંકરી. એ પ્રાયઃ અશુદ્ધ પાઠ છે. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy