SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) વિવિધ પુષ્પવાટિકા. વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારો; ચૌવિહ સંઘ વિરાજતે, દુષમ કાલ આધારે છે. ૦ ૩ જિનસેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધેજી; અહિત ત્યાગ હિત આદરે, સંયમ તપની જી. ચ૦ ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવેજી; નિકર્મીને અબાધતા, અવેદન અનાકુલ ભાવેજી ચે૫ ભાવગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધે; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધાજી. ચ૦ ૬ શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને; સુમતિ સાગર અતિ ઉલસે, સાધુ રંગ પ્રભુ ધ્યાનેજી. ૭ સુવિહિત ખરતર ગચ્છ વરૂ, રાજસાગર ઉવજઝાયેજી; જ્ઞાનધર્મ પાઠક તણે, શિષ્ય સુજશ સુખદાઇ. ચા. ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજો; દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે જી. ચા. ૯ ઇતિ શ્રી ચતુર્વિશતિ જિન સ્તવનાનિ સંપૂર્ણનિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy