________________
શ્રી દેવચંદ્રજીત ચાવીશી. (૨૫) (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન.
કડખાની-દેશી. સહજ ગુણ આગરે સ્વામી સુખ સાગર,
જ્ઞાન વૈરાગરે પ્રભુ સવા; શુદ્ધતા એકતા તીણતા ભાવથી,
મેહ રિપુ છતી જય પડહ વા. સ. ૧ વસ્તુ નિજભાવ અવિભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદ, ભાવ તાદામ્યતા શક્તિ ઉ૯લાસથી, સંતતિ વેગને તું ઉચછેદે.
સ. ૨. દેષ ગુણ વસ્તુની લખીય યથાર્થતા,
લહી ઉદાસીનતા અપર ભાવે; વંસી તજજન્યતા ભાવકર્તાપણું,
પરમ પ્રભુ તું રખે નિજ સ્વભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ અવિભાસ તહકીકતા,
શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ! ન કીધું; શુદ્ધ પરિણામતા વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધું.
સ. ૪ શુદ્ધતા પ્રભુતણી આત્મભાવે રમે,
પરમ પરમાત્મતા તાસ થાઓ;, મિશ્રભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ તુજ ચરણ આએ.
સ. ૫ ઉપશમ રસભરી સર્વજન શંકરી, '
મૂર્તિ જિનરાજની આજ ભેટી; ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com