________________
(૨૪)
વિવિધ પુષ્પવાટિકા,
સાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણુ ઉપના રે ચ, આદિક બહુ ગુણુ શસ્ય આતમ ઘર નીપના રે આ॰. પ્રભુ દન મહામેહ, તમે પ્રવેશમેરે ત॰, પરમાનંદ સુભિક્ષ થયા મુઝદેશમે રે ૨૦, દેવચંદ્ર જિનચદ્ર · તણેા અનુભવ કરા રે ત॰, સાદિ અનતા કાલ આતમસુખ અનુસરો રે આ॰.
(૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
પદ્મપ્રભ જિન જઈ અલગા વસ્યા એ દેશી.
નૈષિ જિનેશ્વર નિજ કારજ કર્યું, છાંડ્યો સવ વિભાવાજી; આતમ શક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવેાજી. ને ૧ રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલખ્યા અરિહતેાજી; ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનતાજી. ને ર ધમ અધમ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રુહવે રેક કલકતા, વાધે માધક બાહ્યોજી. ને ૩ રાગી સંગે રે રાગ દશા વધે, થાએ તેણે સંસારાજી; નીરાગીથી રે રાગનુ જોડવુ, લહીએ ભવના પારાજી. તે ૪ અપ્રશસ્તતા હૈ ટાલી પ્રશસ્તતા, કરતા આશ્રવ નાસેજી; સવર વાધે રે સાથે નિર્જરા, આંત્મભાવ પ્રકાસેજી. ને ૫ નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્ત્વ એકતાનાજી; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિએ મુક્તિ નિદાનાજી. ને હું અગમ અરૂપી રે અલખ અગોચરૂ, પરમાતમ પરમીશાજી; વચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશાજી ને છ
ને૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com