________________
શ્રી દેવચંદ્રજીકૃત ચોવીશી. (૨૩) (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન,
પાલારી પાલ ઉભા દય માનવીએ દેશી. શ્રી નમિ જિનવર સેવ (ન) ઘનાઘન ઉનપે રે ઘ૦, દીઠાં મિથ્યારાર ભવિક ચિત્તથી ગ રે ભ; શુચિ આચરણ રીતિ તે અશ્વ વધે વડા રે અo, આતમ પરિણતિ શુદ્ધ તે વીજ ઝબુકડા રે તે. વાજે વાયુ સુવાયુ તે પાવન ભાવના રે તેe, ઇંદ્ર ધનુષ્ય ત્રિકગ તે ભક્તિ એકમના રે તે ; નિર્મલ પ્રભુ સ્તવશેષ દવનિ ઘન ગર્જના રે ધ્વ, તૃષ્ણ ગ્રીષમ કાલ તાપની તજના રે તા. શુભ લેશ્યાની આલિ તે બગપંક્તિ બની રે બ૦, શ્રેણિ સરેવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે વ; ચૌગતિ મારગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે ભ૦, ચેતન સમતા સંગ રંગમેં ઉમટ્યા રે રં.. સમ્યગ્દષ્ટિ મેર તિહાં હરખે ઘણું રે તિ, દેખી અદ્ભત રૂપ પરમ જિનવર તણું રે ૫૦; પ્રભુ ગુણને ઉપદેશ તે જલધારા વહી રે તે, ધર્મરૂચિ ચિત્તભૂમિ માંહે નિશ્ચલ રહી રે માં. ચાતક શ્રમણ સમૂહ કરે તવ પારણે રે કરુ, અનુભવ રસ આસ્વાદ સકલ દુઃખ વારણે રે સ0; અશુભાચાર નિવારણ તૃણ અંકુરતા રે તૃ૦, વિરતિ તણા પરિણામ તે બીજની પૂરતા રે તે. પંચ મહાવ્રત ધાન્ય તણા કર્ષણ વધ્યા રે તo, સાધ્યભાવ નિજ થાપી સાધન તાએ સધ્યા રે સારા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com