________________
વિવિધ પુષ્પવાટિકા
ષકારક ષટ્કારક તે કારણુ કાનુ ૨, જે કારણ સ્વાધીન;
કર્તા તે કર્તા સહુ કારક તે વસુરે, ક્રમ તે કારણુ પીન.
કાય કાય સકલ્પે કારક દશારે, છતી સત્તત્ત સદ્ભાવ;
(૨૨)
અથવા અથવા તુલ્ય ધર્મને ોયવે,
સાધ્યારાપણુ દાવ.
અતિશય અતિશય કારણ કારક કરણતા રે, નિમિત્ત અને ઉપાદાન;
સંપ્રદાન સપ્રદાન કારણુપદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન.
ભવન ભવન વ્યયવિણ કારજ નવિ હુવે રે, જેમ કે ન ઘટત્વ; શુદ્ધાધાર શુદ્ધાધાર સ્વગુણના દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્ત્વ. આતમ આતમ કન્હેં કારજ સિદ્ધતા ૨, તસ્સ સાધન જિનરાજ;
પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રૂચિ ઉપરે રે, પ્રગટે આત્મ સમાજ.
વંદન વંદન નમન સેવન વલી પૂજના રે, સ્મરણુ સ્તવન વલી ધ્યાન;
દેવચંદ્ર દેવચંદ્ર કીજે જગદીશનુ રે, પ્રગટે પૂર્ણ નિધાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ પ
આ
આ છ
આ ૮
આ ૯
આ ૧૦
www.umaragyanbhandar.com