________________
(૨૧)
શ્રી દેવચંદ્રજીત ચિાવીશી. પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન તે ચેતનતા ગ્રહે રે તેe, તવ નિજ સાધક ભાવ સકલ કારક લહેરે સ.. માહરૂં પૂર્ણાનંદ પ્રગટ કરવા ભણશે પ્રવે, પછાલન રૂપ સેવ (વા) પ્રભુજી તરે સે; દેવચંદ્ર જિનચંદ્ર ભક્તિ મનમેં ધરે ભ૦, અવ્યાબાધ અનંત અક્ષયપદ આદરરે અo.
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન.
લંગડી લંગડી સુહેલી હે, શ્રી શ્રેયાંસની–એ દેશી. એલંગડી એલંગડી તે કીજે શ્રી મુનિસુવ્રત સ્વામીનીરે
જેહથી નિજ પદ સિદ્ધ; - કેવલ કેવલ જ્ઞાનાદિક ગુણ ઉલ્લસેરે, લહિએ સહજ સમૃદ્ધિ.
ઓ૦ ૧ ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુની રે,
પણ કારણ નિમિત્ત આધીન પુષ્ટ અપષ્ટ દુવિધ તે ઉપદિસ્યોરે, ગ્રાહક વિધિ આધીને.
ઓ૦ ૨ સાધ્ય સાધ્ય ધમ જે માહે હવે,
તે નિમિત્ત અતિ પુષ્ટ, પુષ્પ પુષ્પ માંહે તિલ વાસક વાસનારે, નવિ પ્રધ્વંસક દુષ્ટ.
ઓ૦ ૩. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણે રે,
નવિ ઘટતા તસમાંય; સાધક સાધક પ્રધ્વંસકતા અછે રે, મેં
તેણે નહિ નિયત પ્રવાહ
પર સયત પવી : ઓહ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com