________________
(૨૦)
વિવિધ પુષ્પવાટિકા. (૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન.
દેખી કામની દેય કે કામે વ્યાપિ-એ દેશી. મલિનાથ જગનાથ ચરણ યુગ ધ્યાઍરે ચ૦ શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએરે ૫૦; સાધક કારક ષક કરે ગુણ સાધનારે કરુ, તેહિજ શુદ્ધ સ્વરૂપ, થાય નિરા બાધનારે. થાક કર્તા આતમ દ્રવ્ય કાર્ય નિજ સિદ્ધતારે કાવ્ય, ઉપાદાન પરિણામ પ્રયુત તે કરણતારે પ્રવે; આતમ સંપદ દાન તેહ સંપ્રદાનતારે તે, દાતા પાત્રને દેય ત્રિભાવ અભેદતારે ત્રિ.. સ્વ૫ર વિવેચન કરણ તડ અપાદાનથી તે., સકલ પર્યાય આધાર સબંધ આસ્થા નથીરે સ0; બાધક કારક ભાવ અનાદિ નિવારવારે અ૦, સાધકતા અવલંબી તેહ સમારવારે તે.. શુદ્ધપણે પર્યાય પ્રવર્તન કાર્યમેંરે પ્ર.,
ને કોદિક પરિણામ તે આતમ ધર્મમેંરે આવે; ચેતન ચેતન ભાવ કરે સમવેતમેંરે કર, સાદિ અનંતે કાલ રહે નિજ ખેતમેંરે ૨૦. પર કતૃત્વ સ્વભાવ કરે તાં લગે કરે રે કરુ, શુદ્ધ કાર્ય રૂચિભાસ થયે નવિ આદરે રે થ; શુદ્ધાતમ નિજ કાર્ય રૂચે કારક ફિરે રે રૂ૦, તેહિજ ભૂલ સ્વભાવ ગ્રહે નિજપદ વરેરે ચ૦. કારણ કારજરૂપ અછે કારક હશેરે અટ, - વસ્તુ પ્રગટ પર્યાય એહ મનમેં વસ્યારે એ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com