________________
શ્રી ચંદ્રધૃત ચાવીશી.
ઉપાદાનથી ભિન્ન, જે વિષ્ણુ કાર્ય ન થાયે; ન હુવે કારજ રૂપ, કર્તાને વ્યવસાયે. કારણ તેહ નિમિત્ત, ચક્રાર્દિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. વસ્તુ અભેદ સ્વરૂપ, કાપણું ન ગ્રુહેરી; તે અસાધારણ હેતુ, કે જે થાસ લહેરી. જેહના નિવ વ્યાપાર, ભિન્ન નિયત બહુભાવી; ભૂમી કાલ આકાશ, ઘટ કારણુ સદ્ભાવી. એહ અપેક્ષા હેતુ, આગમ માંહે કહ્યોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લઘોરી. કુર્તો આતમ દ્રવ્ય, કાર્ય સિદ્ધિ પણૈારી; નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણેારી. ચેગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વઢેરી; વિધિ આચરણા ભક્તિ, જિણે નિજ કા સધેરી. નરગતિ પઢમ સંઘયણુ, તેહ અપેક્ષા જાણે; નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃતખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહુ વખાણી. પુષ્ટ હેતુ અરનાથ, તેઠને ગુણથી મલિએ રીઝ શકિત બહુમાન, ભાગ ધ્યાનથી લિએ. માટાને ઉત્સંગ, બેઠાને શી ચિંતા ?; તેમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા, અરપ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસી; વચને આનંદ, અક્ષય ભોગ વિલાસી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૧૯)
૫
છે ક
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
www.umaragyanbhandar.com