________________
( ૧૮ )
વિવિધ પુષ્પવાટિકા.
કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધન સાધક સિદ્ધ;
ગૌણુ મુખ્યતા વચનમાંરે, જ્ઞાન તે સકલ સમૃદ્ધોરે. કુ’૦ ૪ વસ્તુ અનત સ્વભાવ છે?, અનત થક તસુ નામ; ગ્રાહક અવસર એધથીરે, કહેવે અર્પિત કામેરે. શેષ અનપિત ધર્મનેરે, સાપેક્ષ શ્રદ્ઘા મેધ; ઉભય રહિત ભાસન હેાવેરે, પ્રગટે કેવલ બેધારે, છતી પરિણતિ ગણુ વ નારે, ભાસન ભેગ આનંદ; સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણ વૃંદારે કુ નિજ ભાવે સીય અસ્તિતારે, પરનાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતારે, સીય તે ઉભય સ્વભાવારે. કુ૦ ૮ અસ્તિ સ્વભાવ જે આપણારે, રૂચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરીરે, માગીશ આતમ હારે, કું ૯ અસ્તિ સ્વભાવ રૂચિ થયીરે, ધ્યાતા અસ્તિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહેરે, પરમાનંદ જમાવેારે
કુ ૧૦
:0:
—S
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન. રામચંદ્રકે ખાગ ચાંપે! મારી રહયારી–એ દેશી.
પ્રણમે શ્રી અરનાથ, શિવપુર સાથ ખરેરી; ત્રિભુવન જન આધાર, ભવ નિસ્તાર કરી. ર્જા કારણ યાગ, કારજ સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યોથી તે ગ્રુહેરી. જે કરણ તે કા, થાયે પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વદેરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
३
૫
↑
હ
www.umaragyanbhandar.com