________________
શ્રી દેવચંદ્રકૂત ચાવીશી,
( ૧૭ )
સ. ૨
શ. ક
પ્રાતિહાય અતિશય શેાભા, વા॰ તે તેા કહીય ન જાવે; બુક બાલકથી વિકરભરનું, વણુ ન કેડ઼ી પરે થાવે રે. વાણી ગુણ પાંત્રીશ અનુપમ, વા૦ અવિસ ંવાદ સ્વરૂપેરે; ભવદુઃખ વારણુ શિવસુખ કારણ, સુધા ધમ પ્રરૂપેરે દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિસિમુખ, વા૦ઠવણા જિન ઉપકારીરે; તસ્સ આલખન લહિય અનેકે, તિહાં થયા સમકિત ધારીરે. લ. ૪ ષટ્ નય કારજ રૂપે ઠવણા, વા૦ સગ(સત્ત) નય કારણુ ઠાણીરે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણીરે. સાધક તીન નિક્ષેપા મુખ્ય, વા૦ જે વિણુ ભાવ ન લહિએરે; ઉપકારી દુગ ભાગ્યે ભાખ્યા, ભાવ વદકના ગ્રહીએ રે. ઠવણા સમવસરણે જિનસેતિ, વા॰ જો અભેદતા વાધીરે; એ આત્મના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત ચેાગ્યતા સાધીર. ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા૦ રસનાના ફૂલ લીધારે; દેવચંદ્ર કહે માહરા મનનેા, સકલ મનારથ સીધારે.
શ. પ
શ. ૬
ભ. ૭
સ. ૮
(૧૯) શ્રી કુંથુનાથ જિન સ્તવન. ચરમ જિણેસર્–એ દેશી.
સમવસરણુ બેસી કરી રે, ખાર પરિષદ માંહે; વસ્તુ સ્વરૂપ પ્રકાશતારે, કરૂણાકર જગનાહારે. કુંથ્રુ જિનેશ્વર્, નિલ તુજ મુખવાણીરે; જે શ્રવણે સુણે, તેહિજ ગુણમણિ ખાણીરે.
:
ગુણુ પર્યાય અનંત. સરે, વલિય સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપનારે હેયાદેય પ્રવાહારે.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૨
3
www.umaragyanbhandar.com