________________
જયવી - સંગ . વિ શામલે
(૧૬). વિવિધ પુષ્પવાટિકા. જવવી પરભાવથી હું ભોદધિ વચ્ચે,
પરતણે સંગ સંસારતાએ ગ્ર. તહેવી સત્તા ગુણે જીવ એ નિર્મલે,
અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલે; જે પરપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી,
ભાવ તાદામ્યમાં માહરૂં તે નહી. તેણે પરમાત્મા પ્રભુ ભક્તિ રંગી થઈ,
શુદ્ધ કારણ રસે તવ પરિણતિ મયી; આત્મ ગ્રાહક થયે તજે પર ગ્રહણતા,
તવભેગી થયે ટલે પર ભેગ્યતા. શુદ્ધ નિઃપ્રયાસ નિજ ભાવ ભેગી યદા,
આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિસંગ નિદ્ધદ્વતા,
શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યકતતા. તેણે મુઝ આતમા તુઝ થકી નીપજે,
માહરી સંપદા સકલ મુઝ સંપજે; તેણે મન મંદિરે ધર્મ પ્રભુ ધ્યાઇએ,
પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ૧૦
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન.
આજ ગઈતી હું સમવસરણમાં–એ દેશી. જગત દિવાકર જગત કૃપાનિધિ, વ્હાલા મારા સમવસરણમાં બેઠા, ચઉમુખ ચઉવિહ ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે. ભવિકજન ! હરખે રે, નિરખી શાંતિ નિણંદ ભટ ઉપશમ રસને કંદ, નહીં ઈણ રાખેરે.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com