________________
થી રવચંછત વીશી. (૧૫) (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
સફલ સંસાર અવતાર એ હું ગણું–એ દેશી. ધર્મ જગનાથને ધમ શુચિ ગાઇયે,
આપણે આત્મા તેહ ભાવિયે, જાતિ જસુ એકતા તેહ પલટે નહિ,
શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી. નિત્ય નિરવયવ વલી એક અક્રિયપણે,
સર્વગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઈતર સાવયવ વિશેષતા,
વ્યક્તિ ભેદ પડે જેહની ભેદતા. એકતા પિંડ ને નિત્ય અવિનાશતા,
અતિ નિજ અદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવશ્રુત ગમ્ય અભિલાખ અનંતતા,
ભવ્યપર્યાયની જે પરાવર્તિતા. ક્ષેત્રગુણ ભાવ અવિભાગ અનેકતા,
નાશ ઉત્પાદ અનિત્ય પર નાસ્તિતા; ક્ષેત્ર વ્યાખ્યત્વ અભેદ અવ્યક્તતા,
વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ધર્મ પ્રાગભાવતા સકલગુણ શુદ્ધતા,
ભેગ્યતા કતૃતા રમણ પરિણામતા; શરદ પ્રદેશતા તત્વ ચિતન્યતા,
વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહા ગ્રાહકગતા. સંગ પરિહારથી સ્વામિ ! નિજ પદ લહ્યું,
યુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહું; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com