________________
(૧૪) વિવિધ પુષ્પવાટિકા. ભવદવ હે પ્રભુ ! ભવદવ તાપિત જીવ,
તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમીજી; મિથ્યા વિષ હે પ્રભુ! મિથ્યા વિષની ખીવ,
હરવા હો પ્રભુ ! હરવા જાંગુલિ મન રમીછ. ૨ ભાવ હે પ્રભુ ! ભાવ ચિંતામણિ એહ,
આતમ હે પ્રભુઆતમ સંપત્તિ આપવાજી; એહિ જ હે પ્રભુ! એહિ જ શિવ સુખ ગેહ,
તત્ત્વ હે પ્રભુ! તત્ત્વાલંબન થાપવાજી. જાયે હે પ્રભુ! જાયે આશ્રવ ચાલ,
દીઠે હે પ્રભુ! દીઠે (સર્વ) સંવર વધેજી; રત્ન હે પ્રભુ ! રત્નત્રયી ગુણમાલ,
અધ્યાતમ હે પ્રભુ! અધ્યાતમ સાધન સધે છે. ૪ મીઠી હો પ્રભુ ! મીઠી સુરત તુઝ,
દીઠી હે પ્રભુ ! દીઠી રૂચિ બહુ માનથી; તુઝ ગુણ હો પ્રભુ ! તુઝ ગુણ ભાસન યુક્ત,
સેવે હે પ્રભુ ! સેવે તસુ ભવ ભય નથી. ૫ નામે હે પ્રભુ! નામે અભૂત રંગ,
ઠવણ હે પ્રભુ ! ઠવણ દીઠે ઉ૯લસેજી; ગુણ આપવાદ હે પ્રભુ! ગુણ આસ્વાદ અભંગ,
તન્મય હે પ્રભુ! તન્મયતાએ જે ધસેજી. ૬ ગુણ અનંત હે પ્રભુ! ગુણ અનંતને વંદ,
નાથ હે પ્રભુ ! નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હે પ્રભુ ! દેવચંદ્રને આનંદ,
પરમ હે પ્રભુ ! પરમ મહોદય તે વરેજી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com