________________
શ્રી દેવચંદ્રજીત ચાવશી. (૧૩) (૧૩) શ્રી વિમલ જિન સ્તવન. .
રત્ન ગુરુગુણ મીઠાઇ-એ દેશી. વિમલજિન વિમલતા તાહરીજ, અવર બીજે ન કહાય; લઘુ નદી જેમ તેમ લંદીએજી, સ્વયંભૂરમણ ન તરાય. વિ. ૧ સયલ પુઢવી ગિરિ જલ તરૂજી, કેઈ તેલે એક હત્ય; તેહ પણ તુઝ ગુણગણ ભણજી, ભાખવા નહિ સમરથ. વિ. ૨ સવ પુદ્ગલ નભ ધર્મના, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણ ધર્મ પજવ સહજી, તુજ ગુણ એક તણે લેશ. વિ. ૩ એમ નિજ ભાવ અનંતની જી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિતા સ્વયર પદ અસ્તિતાજી, તુઝ સમ કાલ સમાય. વિ. ૪ તાહરા શુદ્ધ સ્વભાવને જી, આરે ધરી બહુમાન; તેહને તેહિજ નિપજે છે, એ કોઈ અદ્ભૂત તાન. વિ. ૫ તુમ પ્રભુ તુમ તારક વિભૂજ, તુમ સમે અવર ન કોય; તુમ દરિસણ થકી હું તજી, શુદ્ધ આલંબન હેય. વિ. ૬ પ્રભુ તણું વિમલતા એલખી છે, જે કરે સ્થિર મન સેવ; દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ૭
(૧૪) શ્રી અનંત જિન સ્તવન.
દીઠી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ-એ દેશી. મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત નિણંદ,
તાહરી હે પ્રભુ તાહરી મુઝ નયણે વસીજી; સમતા હો પ્રભુ સમતા રસને કંદ,
સહજે હે પ્રભુ! સહજે અનુભવ રસ લસીજી. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com