________________
૧૨ )
વિવિધ પુપવાટિકા. પ્રગટ તત્વતા ધ્યાવતા, નિજ તતવને ધ્યાતા થાય, તત્ત્વ રમણ એકાગ્રતા, પૂરણ તો એહ સમાયરે. પ્રભુ દીઠે મુઝ સાંભરે, પરમાતમ પૂર્ણાનં દરે; દેવચંદ્ર જિનરાજના, નિત્ય વંદે પય અરવિંદ રે.
મુ. ૮
મુ. ૯
( ૧૨ ) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
પંથડે નિહાલું રે બીજા જિનતણેરેએ દેશી. પૂજના તે કીજે રે બારમા જિનતરે, જમુ પ્રગટયો પૂજ્ય સ્વભાવ; પરફત પૂજારે જે ઈચછે નહિરે, સાધક કારજ દાવ. પૂ. ૧ દ્રવ્યથી પૂજારે કારણ ભાવનુંરે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણુંરે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પૂ. ૨ અતિશય મહિમારે અતિ ઉપકારતારે, નિમલ પ્રભુ ગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરૂ તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ. ૩ દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મનારે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયીરે, તસુ આસ્વાદન પીન. પૂ. ૪
હતત્ત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ સ્વભાવ; આત્માલંબી નિજ ગુણ સાધતારે, પ્રગટે પૂજ્ય સ્વભાવ. પૂ. ૫ આપ અકર્તા સેવાથી હવે, સેવક પૂરણ સિદ્ધિ; નિજધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર ઋદ્ધિ. પૂ. ૬ જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અવય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવેર, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com