________________
શ્રી દેવચંદ્રજીકૃત ચાવીશી.
એમ અનતદાનાદિક નિજગુણ, વચનાતીત ૫રજી; વાસન ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તે અતિ ક્રૂરજી. થી ૯ સકલ પ્રત્યક્ષપણે ત્રિભુવનગુરૂ, જાણું તુઝ ગુણ ગ્રામજી; 'કાંઈ ન માગુ' સ્વામી, એહિજ છે મુઝ કામજી. થી ૧૦ એમ અનત પ્રભુતા સહતાં, અર્ચે જે પ્રભુ રૂપજી; નચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી થી ૧૧
→
(૧૧
..
(૧૧) શ્રી શ્રેયાંસ જિન સ્તવન. પ્રાણી વાણી જિનતણી, તમે ધારા ચિત્તમુઝાર-એ દેશી. શ્રી શ્રેયાંસ પ્રભુ તણા, અતિ અદ્ભુત સહજાનદરે; ગુણ એકવિધ ત્રિક પરિણમ્યા, એમ ગુણ અનંતના વૃદરે. મુનિચંદ જિષ્ણુ દેં અમદ દિણુ ંદપરે દીપતે સુખક ંદરે. નિજ જ્ઞાને કરી જ્ઞેયના, નાયક જ્ઞાતાપદ ઇશરે;
R
દેખે નિજ દર્શને કરી, નિજ દશ્ય સામાન્ય જગીશરે. સુ. ર નિજ રચ્ચે રમણ કરી, પ્રભુ ચારિત્રે રમતા રામરે; ભાગ્ય અનતને ભાગવા, ભાગે તેણે લેાકતા સ્વામરે. દેય દાન નિત્ય દીજતે, અતિદાતા પ્રભુ સ્વયમેવરે; પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવરે. પરિણામી કારજ તણેા, કર્તા ગુણ કરણે નાથ; અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનતી આચરે પરિણામિક સત્તા તણેા, આવિર્ભાવ વિલાસ નિવાસરે; સહેજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિષ્પ્રયાસરે, મુ. ૬ પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામરે; સેવક સાધનતા વરે, નિજ સંવર પરિવ્રુતિ પામરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૩. ૩
સુ. ૪
યુ. ૭
www.umaragyanbhandar.com