________________
(૧૦)
વિવિધ પુષ્પવાટિકા. એલખતાં બહુમાન સહિત રૂચિ પણ વધે હલાલ સ , રૂચિ અનુયાયી વીર્ય ચરણુધારા સાથે હલાલ ચ૦ ૬ ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા તુઝ ગુણરસી હલાલ થ૦, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલસી હાલાલ વ્ય; હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર છે હાલાલ તe, દેવચંદ્ર જિનરાજ જગત આધાર છે હલાલ જ૦ ૭ (૧૦) શ્રી શીતલ જિન સ્તવન.
આદર છવ ક્ષમાગુણ આદર–એ દેશી. શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુઝથી કહી ન જાય; અનંતતા નિર્મલતા પૂરણુતા, જ્ઞાન વિના ન જણાયજી શી. ૧ ચરમ જલધિજલ મિણે અંજલિ, ગતિ ઝીપે અતિ વાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી. ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણુ પ્રભુ, કેવલ જ્ઞાન કહાયજી. સી૩ કેવલ દર્શન એમ અનંત, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવરભાવજી. શી. ૪ દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચાર; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કેઈ ન લેપે કરછ. શી. ૫ શહાશય સ્થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુઝ નામજી; અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખ ધામજી. સી૬ આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વા છકતા રૂપજી; ભાવ વાધીન તે અવ્યય રીતે, એમ અનંત ગુણ ભૂપજી. થી ૭ અવ્યાબાધ સુખ નિર્મલ તે તે, કરણ જ્ઞાને ન જણાય; તેહજ એહને જાણુગ કતા, જે તુમ સમ ગુણરાયજી. સી. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com