________________
સાથે સમાધિ થી
હાલા
શ્રી દેવચંદ્રજીત ચવીશી. (૯) (૯) શ્રી સુવિધિ જિન સ્તવન. ચારા મહેલા ઉપર મેહ જરૂખે વીજલી (લાલ–એ દેશી. દીઠે સુવિધિ જિસુંદ, સમાધિરસે ભર્યો હલાલ સ, ભાયે આત્મસ્વરૂપ અનાદિને વીસ હલાલ અo; સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો લાલ થ૦, સત્તા સાધન માગ ભણે એ સંચર્યો હાલાલ ભ૦ ૧ તુમ પ્રભુ જાણુગ રીતે સર્વ જગ દેખતા હલાલ સ , નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હલાલ સ0; પર પરિણતિ અહેષ પણે ઉવેખતા પહેલાલ ૫૦, ભાગ્યપણે નિજ શક્તિ અનંત ગવખતા હલાલ અ. ૨ દાનાદિક નિજ ભાવ હતા જે પર વશા હોલાલ હ૦, તે નિજ સન્મુખ ભાવ ગ્રહી લહી તુઝ દશા હલાલ ગ્ર; પ્રભુને અભૂત એગ સ્વરૂપ તણી ૨સા હલાલ સ્વરુ, વાસે ભાસે તાસ જસ ગુણ તુ જિસા હલાલ જા૦ ૩ મહાદિકની ધૂમિ અનાદિની ઉત્તરે હલાલ અo, અમલ અખંડ અલિસ સ્વભાવજ સાંભરે હાલાલ સ્વ; તવ રમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હાલાલ ભ૦, તે સમતા રસધામ સ્વામી મુદ્રા વરે હલાલ સ્વા. ૪ પ્રભુ છે ત્રિભુવનનાથ દાસ હું તાહરા હોલાલ દા), • કરૂણાનિધિ અભિલાષ અછે મુઝ એ ખરે હાલાલ અ૦; આતમ વસ્તુ સ્વભાવ સદા મુઝ સાંભરે હાલાલ સ , ભાસન વાસન એહ ચરણ ધ્યાન ધર હલાલ ચ૦ ૫ પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હલાલ પ્ર૦, દ્રવ્ય તણે સાધમ્ય સ્વસંપત્તિ લખે હલાલ સ્વ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com