________________
વિબિંધ પુષ્પવારિકા
( ૮ ) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન. આદર જૈવ ક્ષમા ગુણુ આદાર-એ દેશી. શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, ડેવાએ જે હલિયાજી; આતમ ગુણુ અનુભવથી મલિયા, તે ભવભયથી ટવીયાજી, શ્રી. ૧ દ્રન્ય સેવ ( વા ) વંદન નમનાદિક, અર્ચન વલી ગુણગ્રામેાજી; ભાવ અભેદ થવાની ઈડા, પરભાવે નિઃકામેાજી. શ્રી. ર
શ્રી. ૩
શ્રી. ૬
ભાવસેવ ( વા ) અપવાદે નૈગમ, પ્રભુગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારાપે, ભેદાભેદ વિકલ્પેજી, વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિનગુણુ રમણાજી; પ્રભુગુણ આલખી પરિણામી, ઋજીપદ ધ્યાન સ્મરણાજી. શ્રી. ૪ શબ્દે શુકલ ધ્યાનાર્રહણુ, સમભિર્ઢ ગુણ દશમેજી; ીય શુકલ અવિકલ્પ એકત્વે, એવભૂત તે અમમેજી, શ્રી. પ ઉત્સગે સમકિત ગુણુ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અશેજી; સંગ્રહ આતમ સત્તાલખી, મુનિપદ ભાવ પ્રશસેજી. અનુસૂત્ર જે શ્રેણિપદસ્થે, આતમ શક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે, શુદ્ધ ધમ ઉચ્છ્વાસેજી. ભાવ સયાગી અચેાગી શૈલેશે, અ ંતિમ ફુગ નય જાણેાજી; સાધનતાએ નિજ ગુણુ વ્યક્તિ, તેડુ સેવના વખાણેાજી. શ્રી. ૮ કારણુ ભાવ તેહ અપવાદે, કારૂપ ઉત્સગેજી; આત્મભાવ તે ભાવ દ્રવ્યપદ, માહ્ય પ્રવૃત્તિ નિસગેજી. શ્રી. ૯ કારણુભાવ પરપર સેવન, પ્રગટે કારજ ભાવેાજી; કારજ સિદ્વે કારણુતા વ્યય, શુચિ પરિણામિક ભાવેાજી. શ્રી. ૧૦ પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી.
શ્રી. ૭
શ્રી. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(૮)
www.umaragyanbhandar.com